SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ પિતાના શુદ્ધ સ્વરૂપને નિર્ધાર કરી, પરપગલિક વસ્તુને સંગ અતિરથી તછને ન્યાસ થઈ રહે છે. (૫) સાર-અનાદિ મોહવશ છવ ક્ષણિક ને કલ્પિત તુચ્છ વિષયસુખમાં મુંઝાઈ તેમાં રપ રહે છે, તેમાંથી ખરેખર છુટવાને આત્મજ્ઞાન જેવું સરસ સાધન બીજું નથી. આત્મજ્ઞાન યેગે અનુભવ પ્રકાશ થતાં બેટી વસ્તુ ઉપરની મેહજનિત આસક્તિ છૂટી જાય છે અને અનંત ભવભ્રમણનાં દુખમાંથી છવપતે ઉગરી અક્ષયસુખને સહેજે પામી શકે છે. ઈતિશમ, - પદ ચોથું (રાગ - મારૂ.) બધ તિજ આપ ઉદીત રે, અજાકૃપાછું ન્યાય, બંધ કડવા કિણે તેહે સાંકળા રે, પકડયા કિણે તુજ હાથ; કે ભૂપકે પહરૂપારે, રહત તિહારે સાથ, ૧ વાંદર જિમ મદિરા પીએ રે, વીંછુ ડકિત ગાત; ભૂત લગે કૌતુક કરે પ્યારે, તિમ ભ્રમક ઉતપાત. ૨ કીર બંધ્યાભિમદેખીએ રે, નલિની ભ્રમર સાગર; અણુવિધ ભયા છવકુ પ્યારે, બંધનરૂપી રોગ, ૩ જામ આરોપિત બધથી રે, પર પરિણતિ સંગ એમ; પરવશતા દુઃખ પાવતે પ્યારે, મકટ મુઠી જેમ, ૪. ૧ પહેરેગીર. ૨ પિપટનું બંધાયેલ માનવું.
SR No.005739
Book TitlePadyavali
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay, Kunvarji Anandji
PublisherJinshasan Aradhana Trust
Publication Year1995
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy