________________
સબેધ યાને ધર્મનું સ્વરૂપ ન્યાય તે પ્રાચીન ભારતમાં હતું કે જ્યાં અપરાધી રાજાને કાજીએ સખત રાજા ફટકારી હતી. ત્યારે રાજાએ કહ્યું કે જે આવી સજા ન ફટકારી હતી તો હું તારું ધડથી મસ્તક ઉતારી લે. ન્યાયાધીશે કોઈની શેહ-શરમમ આવવું જોઈએ નહિ. ન સા ન્યાય કહેવાય. આવા રાજ આ કાળમાં શોધ્યા જડે તેમ છે ? હમણાના સત્તાધારીઓને પુછે કે રામ રાજ્ય સારું કેમ કહેવાતું ? રાજયના મુકામાં (રામ) સારા એટલે જ તે રાજ્યને કારભાર સારો ચાલતો. જેના કારણે રાજ્યને રાજ્ય કહેવાતું કે નહિ ?
બોલવું એ જુદી વાત છે અને તેનું આચરણ કરવું એ જુદી વાત છે. આ કાળમાં બોલનાર વધ્યો છે પણ એનું આચરણ કરનાર બહુ જ વિરલા છે. જે કાળમાં જેન રાજા હતાં તે કાળની પ્રજા સુખી અને સંતોષી હતી. અને રાજય પણ ન્યાયપૂર્વક ચાલતું. (આજના કાયદાની જેમ નહીં. આજના શાસકો પોતે શું કરી રહ્યા છે? અને તેમના
પુત્રો કે કુટુંબીઓ કેવી રીતે જીવન જીવી રહ્યા છે તે તો એમના અંગત પરિચયમાં હોય તે જ જાણતા હશે. તે સિવાય તો જ્ઞાની ભગવંતો જાણી શકે.
આજના શાસક ભાષણ આપને આંકડા બતાવે તે પેપરોમાં આવે તે સમજીને પ્રજાને સંતોષ માનવાને પ્રજાને તો કર આપવાનો જ અધિકાર છે. તે પણ ૧૯૪૭ મા દેશ આઝાદ થયા પછી કર પણ કેટલે? મધ્યમ વર્ગની કમર તૂટી જાય એટલે કે નહી? પછી ભલે એ પૈસાને