________________
૪
સદ્મા યાને ધર્મનું સ્વરૂ૫
ઉપદેશ આપે છે, કે હે ગૌતમ! સમગ્ર માત્રની માદ કરીશ નિહ, સમય એ અતિ સુક્ષ્મકાળ છે. સેકન્ડને પણ
અસંખ્યાતમા ભગ થાય છે. એથી ખારીક કોઇ કાળની ગણના નથી. એટલા કાળના પણ પ્રમાદ આત્માને મન અહિતકર છે. ” શ્રી સજ્ઞ શાસ્ત્રના આ ગભીર ઉપદેશ છે. તેની ગભીરતા સમજવા અને અને જીવનમાં ઉતારવા જેટલા પ્રયાસ કરવામાં આવે તેટલે આ છે.
રત્ન રાડો આપતાં, પણ ક્ષણ ગયેલ ના મળે; ઉપદેશ આ પ્રભુ વીરના, સંભાળજે તુ પળે પળે.
આ ઉપરથી સમજી શકાય તેમ છે કે આ માનવ જીવનની ક્ષણ પણ કેટલી કામની છે. દિવાળીના દિવસે તા જૈનેાને તપ કરવાનુ કહ્યુ છે. જેનામાં રાત્રે ખાવાનો નિષેધ છે. આમેય દેવાનું (ભાજન) નૈવેદ્ય દિવસે અપાય છે, રાત્રે તે રાક્ષસને નૈવેદ્ય ધાય. છતાં કેટલેક ઠેકાણે જેનામાં દીવાળીની રાતના કુળદેવ-દેવીએના જુવાર (નૈવેદ્ય) થાય છે. આ અજ્ઞાનતા નિહતેા બીજું શું કહેવાય ? જેના માટે સમજવા જેવી વાત છે. પછી તા જેને જેમ કી લાગે તેમ કરે.
મહાપુરૂષોએ આપણને બડુ સ્પષ્ટ શબ્દોમાં કહ્યુ છે કે કરોડો ભવમાં સંચિત કરેલા કર્મો તપ વડે ક્ષય પાને છે એટલે તા તીર્થંકર થનારા આત્માને ક ક્ષય માટે તપ કરવું પડે છે કે નિહ ? તપ વગર સઘળા કર્મોના નિકાલ થતા નથી.
તપના બે પ્રકાર છે : (૧) બાહ્ય અને (૨) અભ્ય’તર.