________________
૩૩
ખંડ : ૧ લે અધુરા ન હતા. એ પુણ્યાત્માઓની પાસે જે માગીએ છીએ તે ન ચોપડામાં માગણી કરવામાં આટલે ફેરફાર થાય તે એ આત્માથી અનીતિ આદિ થાય? આજની માંગાણીમાં આદર્શ એક માત્ર અદ્ધિને અને એને મેળવવામાં આવતાં વિનિને ટાળવા માટે બળ માગે તથા કામસુખ. માટે લબ્ધિ માગે. કહો કે શુદ્ધ ધ્યેય કયાં?
શ્રી જિનેશ્વરદેવનું શાસન પામ્યા પછી મદારીને માંકડાની જેમ આત્મા સંસારમાં નાચે જ કેમ? એને વિચાર કરો. શ્રી જૈનશાસન પામ્યા પછી દુનિયાનું સ્વરૂપ ન સમજાય, જે રીતનું છે તે રીતનું, તે જાતિનું ધ્યાનમાં ન આવે તે આપણે પામ્યા શુ ? શાસન પામ્યાને સાર શો ? શ્રી જિનેવદેવનું શાસન પામેલા આત્માને દુનિયાના પદાર્થો આ રીતે કેમ જ મુંઝવે? જડ પદાર્થો આત્માને કેમજ હસડે? મિથ્યાત્વ હતું ત્યાં સુધી તે અજ્ઞાન હતા. સંસારના વરૂપને ખ્યાલ ન હતું એમ કહીએ તે ચાલે પણ હવે કહીએ ? સમ્યગદષ્ટિ આત્મા શું કહે ? આર્ય દેશ મલ્ય, ઉત્તમ કુલ મલ્યું, ભગવાન શ્રી મહાવીરદેવનું શાસન મલ્યું છતાં દુનિયાના પદાર્થો જે આપણને ગાંડા ને ઘેલા કરે. એ. પદાર્થોનાં સરવૈયાં કાઢીયે અને આત્માન સરવૈયાની વાત ના કરીએ તે આપણને પ્રાપ્તિ શી થઈ? જે માગણીથી સમ્યકૃત્વ મલિન થાય તે કેમ જ મંગાય?
* ત્રિજગબંધુ દેવાધિદેવ શ્રી વીર પરમાત્મા પિતાનો. મુખ્ય શિષ્ય ગૌતમ મહારાજાને ઉદ્દેશીને વારંવાર એજ સ. ૩