SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ સદબોધ યાને ધર્માંનું સ્વરૂપ :૩૮ કેટલાક માટે થાય છે છતાં પણ આવા ઉપદેશો આપવાના કચારે બંધ રહેતા નથી. અને સાચા ત્યાગીએ કોઇની પણ શેહમાં દખાયા વગર ધર્માંની સત્ય હકીકત કહેતાંજ હાય છે. એ મનુષ્યના કલ્યાણ માટે કહે છે. મનુષ્ય જીવન જેવુ ઉત્તમ જીવન કંઈ નથી. એને જેમ તેમ અને જેવી તેવી રીતે વેડફી નાખવા જેવું નથી, મનુષ્ય જીવનમાં જિનેશ્વર ભગવાનનું સ્મરણ કરવાથી પાપનો નાશ થઇ જશે. ', જનારૂ' જાય છે જીવન, જરા જિનવરને જપતા જા; હૃદયમાં રાખી જિનવરને, પુરાણા પાપ ધોતા જા...૧ બનેલા પાપથી ભારે, વળી પાપા કરે શીદને; સળગતી હાળી હૈયાની, અરે ! જાલિમ બુઝાતે જાર જિગરમાં ડંખતાં દુ:ખ, થયા પાપે પીછાણીને; જિષ્ણુ દેવર ધ્યાનની મસ્તી, વડે એને ઉડાતા જા...૩ જિનેશ્વર ભગવાનના સ્મરણથી, એના ધ્યાનથી આત્માને પાપ કરતાં ભય લાગશે એટલે પાપથી બચી જવાશે. અને આગળના પાપેા નષ્ટ થતાં જશે. દુષ્ટાંતઃ- નમસ્કાર મહામત્રના પ્રભાવથી એક - બેહાલ્ર બળદ મહાન પુરુષ થયા. ગગા અને સિંધુ મહા નદીએના પ્રવાહની માફક સંસારના પ્રવાહ અનંત કાળથી ચાલુ છે. મિથ્યાત્વ, અવિ - રતિ, કષાય, અને ચેાગથી અંધાતા કર્મના બંધનાથી બધાઈને જગતના સર્વ જીવા ચાર ગતિ, ૮૪ લાખ યાનિમાં ભટકી
SR No.005737
Book TitleSadbodh yane Dharmnu Swarup
Original Sutra AuthorN/A
AuthorKanji Shamji Satiya
PublisherHansraj Ghelabhai Satiya
Publication Year1980
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy