________________
સબોધ યાને ધર્મનું સ્વરૂપ વગર જન્મ થતું જ નથી માટે શાસ્ત્રકારોએ કહેવું પડ્યું કે કર્મબંધન ન રેકાય ત્યાં સુધી મુક્તિ નથી. દિશા બદલે? સાચી દિશા સદગુરુ બતાવશે.
એક છોકો દોડી રહ્યો હતો. તેને જોઈને સ્વામી રામ તીર્થ કહે છે તે છોકરા ! તારે કયાં જવું છે? બેટા ! ઉમે. રહે. આમ બેબાકળો બનીને કયાં જઈ રહ્યો છે? મહાપુરૂષો ભાષા કેવી મધુરી લે છે. સ્વામી રામતીર્થે કહ્યું-છોકરા ! તું કયાં જાય છે. ત્યારે છેકરે કહે છે “બાપુ! હું પકડવા જાઉં છું. તે પૂછે છે કેને પકડવા જાય છે? ત્યારે છોકરો કહે છે. આ મારા પડછાયાને પકડવા જાઉં છું. હે દેડી દડીને થાકી ગયે. હું જેટલું ઝડપથી ચાલું છું એટલે એ પણ ચાલે. છે પણ પકડાતું નથી. મારી આગળ દોડે છે. ત્યારે સ્વામી, રામતીર્થ કહે છે બેટા ! જે તારા પડછાયાને પકડે હોય તો તારે એની પાછળ દોડવાની જરૂર નથી પણ પડછાયાને તારી પાછળ દોડતો કર, તારૂં મુખ ફેરવી નાખ. તારૂં મુખ સૂર્ય તરફ કરો. પછી તું ચાલવા માંડ. જે પડછાયે તારી પાછળ ચાલવા માંડે છે કે નહીં? બેલ તારે પડછાયાને ક્યાંથી પકડે છે ! ત્યારે બાલક કહે છે. મારે એને માથાથી પકડે છે. જે એને માથાથી પકડે હોય તે તારા માથાને પકડ એટલે એનું માથું તારા હાથમાં આવી જશે. જો મોટું ફેરવવાનું હતું. એ પશ્ચિમ દિશામાં દોડતે હતો તેને પૂર્વ તરફ દોડવાનું કહ્યું. બાળકે જરા મુખ ફેરવ્યું અને. જોયું તે એ જેમ જેમ ચાલ હતો તેમ તેમ પડછો એની. પાછળ ચાલતો હતો. આ જોઈ બાળક ખુશ થઈ ગયે