________________
ખંડ : ૧ લે
ભેદ નથી.. કટ્ટર નાસ્તિકને પણ એ કબુલ છે. સ્વર્ગ, નરક, જીવ આદિમાં મતભેદ છે. પણ એક વખત અહીંથી જવાનું છે અને કંઈક (પાપ) ધીંગાણા કરીને મેળવેલું ધન-ધાન્યાદિ, માલ-મિલ્કત, કુટુંબ પરિવાર, ખુદ શરીર વગેરે તમામ મને જ જવાનું છે, સાથે કાંઈ લઈ શકાય તેમ નથી. એ વા-માં મતભેદ છે જ નહિ. એ વાત તે સર્વને એસે ટકા માન્ય છે. હવે જ્યારે આ રીતે જવાનું છે ત્યારે કયાં ૪૧નું છે ? ત્યાંની સગવડનું શું વિગેરે સંબંધી કાંઈ વિચાર કરો ? આ લેકમાં એક ગાઉને ગામાન્તરે જવાનું હોય તા રણ તૈયારી કરવી પડે અને ત્યાં કયાં ઉતરવું તે નક્કી કરીએ છીએ પણ જીવન પછીની (મરણ પછીની) દશાને, બીજ જીવનને કોઈ જ વિચાર નહી? દુનિયામાં નિયમ છે ગમે ત્યાં જાઓ બીજું કાંઈ ન હોય પણ ખીસું તર હોય તે વાઘ આવે નહિ, કહેવત છે કે દામ કરે કામ તેવી રીતે અહીં પણ પુણ્યરૂપી ધનને સંચય હોય તે પહેલેકમાં સારી જગ્યા) સગવડ મળે, એ પુણ્યને વિચાર કર્યો?
આપણે ઈટ, ચુનાના ઘરમાં રહીએ છીએ પણ દે તે રત્ન જડિત સુવર્ણના વિમાનમાં રહે છે. સમૃદ્ધિની ત્યાં છોલે ઉડે છે. છતાં મનુષ્ય ભવ ઉત્તમ કેમ છે.? જન્મ, જરા અને મૃત્યુના ફેરામાંથી માત્ર મનુષ્યભવમાંથી છૂટી શકાય છે. આ કારણથી મનુષ્યભવની આટલી બધી દુર્લભતા. છે. દેવભવ કરતાં મનુષ્યભવ એટલા માટે જ ઉત્તમ છે. મનુષ્યભવમાંથી (પરમપદ) મોક્ષે જવાય છે.