________________
સોાધ યાને ધનુ' સ્વરૂપ
જ્ઞાન કોઈનું આપેલું કે લીધેલુ લેવાતુ નથી. એ તે આત્માના વિષય છે. અને આપ મેળે જ તે પ્રાપ્ત થાય છે. જ્ઞાનના માર્ગ બહાર નથી. આત્મામાં છે. આત્મા જ્ઞાનના મહુાસાગર છે. પણ તે આત્મામાં ડુબકી મારવાથી મલે છે. આપણે જે બહારનું જ્ઞાન મેળવીએ છીએ તે તે મર્યાદિત જ્ઞાન છે. જ્યારે અનંત જ્ઞાન તે આત્મા પાસે છે. અને તે શરીરને ભૂલી, આત્માને એળખવાથી, આત્માની પાસે જવાથી મલે છે.
રર
જ્ઞાની ધારાબ્રાસમાં, કરે કર્મોના ક્ષયઃ પૂર્વ કાડી નરસાં લગી; અજ્ઞાની કરે તેહ. અજ્ઞાની જે કર્મોના ક્ષય કરોડો વર્ષોનાં પરિશ્રમે કરી. શકે છે તેજ કર્મના ક્ષય જ્ઞાની માત્ર શ્વાસેાશ્વાસ જેટલા સમયમાં કરી નાખે છે.’
માન
આજે માણસે પૈસા તરફ ખેંચાઈ રહ્યા છે, વીની કિંમત પૈસાથી અકાઇ રહી છે. આ એક જાતની અજ્ઞાનતા જ છે. ઘણું ધન આત્માને સુખ આપવામાં સમર્થ બની શકતું નથી, ધનની મૂર્છા તે આત્માનું અધઃ પતન જ કરાવે છે. સુખ ધનમાં નથી, આત્મામાં છે. આત્મા જ સુખના ભોક્તા છે. પણ આત્માની શક્તિ કર્મથી. દબાયેલી છે.
સ્થળાંતર નિશ્ચિત છે તે ત્યાંની સગવડ માટે શું કર્યુ? :—
આ લોકમાં કાયમ રહેવાનું નથી. ઉઠાંતરી કરવાની જ છે. મેળવેલું મુકીને જવાનુ જ છે, એ વાતમાં કોઈને મત