________________
બંડ : ૧ લે
૧૧. તેમની શોધમાં નીકળેલ સહદેવ અને નકુલની પણ એ દશા થઈ. ચિંતાતુર યુદ્ધિષ્ઠિર જાતે તેમની તપાસમાં નીકળ્યા. સરોવરકાંઠે ચારે ભાઈઓની થયેલી દશા જોઈ
મુગ્ધ થઈ ગયા, એ વિચાર કરે છે ત્યાં અવાજ આવ્યો : મારા પ્રશ્નનો ઉત્તર આપ્યા વિના પાણી પીશે તે તમારી પણ આજ દશા થશે. યુધિષ્ઠિર સમજી ગયા ને તેમણે કહ્યું કે સરોવરના પાણી ઉપર અધિકાર કરી લેકેને દુઃખ આવનાર તમે દેવ કે યક્ષ છે ? આમ કરવું શું યોગ્ય છે? પા' જેવી સર્વને જરૂરી વસ્તુ ઉપર પણ આ અધિકાર કરે એમાં કશી યોગ્યતા નથી. પાણી ઉપર સૌનો અધિકાર છે. આ સાંભળીને યક્ષે કહ્યું આવી વાતે પછી કરજે. પહેલાં મારા પ્રશ્નનો ઉત્તર આપે યુધિષ્ઠિરે યક્ષને પૂછયું “એલ. તારો પ્રશ્ન શું છે?” યક્ષે કહ્યું,” આ વાર્તા?
યુધિષ્ઠિરે જવાબ આપ્યા. ખૂાનિ જા તરત વાર્તા હે યક્ષ, સંસારમાં કાળ સારી દુનિયાને ક્ષીણ કરે છે. અને એજ પરંપરા ચાલ્યા કરે છે. આ મારા ચાર ભાઈઓ મૂઈિત. થયા છે. તેમાં એક દિવસ તું પણ કાળચકમાં અટવાઈ જઈશ. સંસારમાં કઈ અમર નથી. તું તારી મર્યાદાથી તને વધુ સમજે છે. અહંકાર કરે છે. બીજાનું હિત-અહિત તારા હાથમાં બંધાયેલું છે. એ તું ગર્વ કરે છે. પરંતુ હવે સમજી જા કે તું ભ્રમમાં છે. તું પંથ ભુલેલે છે. મુરખ .
છે. કેઈનું સુખ ઝુંટવી લેવાનું સામર્થ્ય તારામાં નથી. કાળના | ઝપાટી આગળ કઈ અમર નથી.”