________________
સધ યાને ધર્મનું સ્વરૂપ આત્મા (જીવ) સાચા ધર્મનું શિક્ષણ પામેલ ન હોય તે તેને પાપને ડર બહુ ઓછો રહે છે. એથી ખોટું સાચું કરીને કમાણી કરવા ગભરાટ થતું નથી. પૂર્વકાળમાં ધર્મ વેચીને ધન કમાવવાની કાળી બુદ્ધિ કાળું કલંક ગણાતી હતી. ઘણી માયાથી અને દુરાચારીથી દૂર રહેવું અને ગરીબાઈથી પ્રમાણિક રહેવું એ વધારે ઉત્તમ છે. એ તે પોતે પિતાને સમજવા જેવું છે.
કર્મ તે જોવા જે કરશે તે પિતાને ભોગવવા પડશે એમાં બીજાને લાભ-નુકશાન થવાનું નથી. દુરાચારીનું જન્મ સ્થાન ફેશન અને ફિલ્મ છે. ફિલ્મના ગાંડપણને લીધે લેકે શારીરિક, માનસિક અને આર્થિક નુકશાન કરે છે કે નહિ ? ફેશનેબલ પાછળ ઘસડાઈને જે યુવાને અધોગતિના પંથે જઈ રહ્યા છે. એમને કેણ સમજાવે કે દેહ ફેશનેબલ આભૂષણોથી નહિ ચોખા ચારિત્રથી જ દીપે છે.
લોકે વૈભવશાળી જીવનને ઉચ્ચ જીવન ગણે છે. પણ પણ શ્રાવક કયાં વૈભવશાળી હતે છતાં સદ્ગતિએ ગયો! અને મમ્મણ શેઠ ક્યાં કસાઈને કામ કરતાં હતાં છતાં નરકે ગયાં! કારણ ધનની મમત પાછળ ઘેર કર્મ ઊભાં કર્યા. એને ભાવિ વિપાક કે? સાતમી નરકનાં દુખ ! આ વાતે જીવની યોગ્યતા હોય તે તેને પ્રિય લાગે. અને જીવની યોગ્યતા ન હોય તે ભગવાન પણ એ જીવ પર કોઈ ઉપકાર કરી શકે નહિ. જેમ ગૌશાલા ઉપર ભગવાનને ઉપકાર ન ફ. (તેમાં ભગવાનને શો દેષ) આ તે. કર્મને પ્રભાવ છે.