SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ એ પ્રત્યેની ભક્તિ ને આદર વધતા રહે, એ પ્રત્યેની શ્રદ્ધા, ૨૮-અતિદઢ બને–ચલ મજીઠના રંગ જેવી બને કે જેથી જિનવાણી કથિત જિનાજ્ઞામૂલક જિનભક્તિદ્વારા અજરઅમર-અચલ પદ પામવા માટે મુક્તિના શિખરે સર કરવા સફળ બની શકીયે. વીર સંવત ૨૫૦૬ વિક્રમ સંવત ૨૦૩૬ નેમિ સંવત ૩૧ વૈશાખ સુદ ૧૫ બુધવાર દિનાંક ૩-૫-૧૯૮૦ આચાર્ય વિજય મનહરસૂરિ. સંઘ મંદિર ગુરૂવાર પિઠ પૂના-૪૧૧ ૦૦૨
SR No.005737
Book TitleSadbodh yane Dharmnu Swarup
Original Sutra AuthorN/A
AuthorKanji Shamji Satiya
PublisherHansraj Ghelabhai Satiya
Publication Year1980
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy