________________
૪૪
એ ન્યાય પ્રમાણે આપણે એમના શુભ પ્રયત્નાની અનુમાદના કરીએ કે :-એમણે એમના સંગ્રહુમાં જેટલું શ્રદ્ધા પોષક અને માક્ષમૂલક લખાણ સંગઢ઼િત કર્યું હોય તે ખરેખર ખૂબ જ અનુમાદીય અને અનુકરણીય છે.
એમના શુભ પ્રયત્નની અનુમોદના કરીને એમને પ્રોત્સાહન આપવા દ્વારા શુભમાં પ્રયન કરતાં સને આપણે પ્રાત્સાહિત કરવા યેાગ્ય-ઉચિત કરી રહ્યા છીએ. અને આપણે એ કરવુ' પણ જોઇએ.
ગત ચૈત્ર માસની શાશ્ર્વતી નવપદજીની એનીમાં કાંદિવલી શ્રી જૈન શ્વે. મૂ. પૂ તપગચ્છ શ્રી સઘની ભાવભીની સાગ્રહ વિનંતિના કારણે ક્ષેત્ર સ્પર્શીતાએ આરાધના કરવા-કરાવવાના સચાગ મળ્યા' હતા. એ અવસરે શ્રી કાનજીભાઈ સતિયાએ પેાતાના સ્વસ્થ માતા-પિતાની પુણ્ય સ્મૃતિ નિમિત્તે શ્રી સિદ્ધચક્ર મહાપૂજન સહુ પ ચાહ્નિકા મહેાત્સવ ઉજવીને પોતાના સ્વ. માતા-પિતાના ઉપકારોનું યત્કિંચિત્ ઋણ અદા કર્યું હતું.
..
સસારમાં અનિવાર્ય પણે રહેવુ પડે ત્યાં સુધી પ્રત્યેક સુયેાગ્ય સંતાનની એ ફરજ અને યગ્યતા છે કે માતાપિતાના ઉપકારને ખલેા કાંઈક વાળી શકાય એ માટે માતા-પિતા જો ધર્મ-સન્મુખ ન હોય તે એમની સેવા કરવા પૂર્વક એમને જિન ધર્મ સન્મુખ બનાવવા પૂરી તકેદારી રાખવી.