________________
૪૩
સયમ એટલે—ઇન્દ્રિય નિષ
અને તપ એટલે ઇચ્છાઓના રાધ.
દાવા-પ્રતિદાવાઓના વિવાદમાં ફસાઈ ને સમય વેડફવા કરતાં અહિંસા-સુયમ-તપ-રૂપ ધર્મના ચરણે સમર્પિત થઇ જીવનને અજવાળવાના પ્રયત્ન કરવા એ બુદ્ધિમાન્ માટેનુ સાચુ ક`ન્ય
પ્રસ્તુત પુસ્તકના સ ́પાદકે પેતે જે કાંઈ વાંચ્યું, વિચાયું, મેળવ્યુ તે તને આ પુસ્તક દ્વારા પ્રગટ કરી રહ્યા છે. આ પુસ્તકની પૂર્વે પણ જૈન ધર્મોના પરિચય રૂપે એક પુસ્તક એમણે ‘પ્રગટ કર્યુ” હતું,
વિશ્વમાં પ્રત્યેક વ્યક્તિ પસે પાતપેાતાના વિચાર! હાય છે. અને તે પ્રમાણે પ્રત્યેક વ્યક્તિ કોઇપણ વિચારના પાસાને પોતાના દૃષ્ટિકોણ પ્રમાણે વિચારે છે. એ વિચાર જો સાપેક્ષ ભાવે હાય તા સત્યના અંશ પણ હાઈ શકે છે.
આ પુસ્તકના સંપાદકે પેાતાની રૂચિ પ્રમાણે પોતાની પ્રકૃતિને પ્રેરક બને તેવા સંગ્રહ રજુ કર્યાં છે. એમની ભાવના છે કે મારા સંગ્રહના કોઈ પણ અંશ કઈ એકાદ જીજ્ઞાસુ કે મુમુક્ષુને ખપમાં લાગી જાય તા સંગ્રહ પાછળ લાગેલે મારો સમય સફળ અને
શિષ્ટ એવા જ્ઞાની પુરૂષોની હંમેશા પ્રેરણા છે કેઃ‘શુમે યથાવિત ચંતનીયમ્’‘શુભમાં યથાશક્તિ પ્રયત્ન કરવા’