________________
૧૨
સબોધ યાને ધર્મનું સ્વરૂપ ગાફેલ રહીશ ગમાર તું, ફેગટ થઈશ ફજેત, હવે જરૂર હોંશીયાર થઈ, ચેત ચેત નર ચેત; તન ધન તે તારા નથી, નથી પ્રિયા પરણેત, પાછળ સૌ રહેશે પડયા, ચેત ચેત નર ચેત૨ પ્રાણ જશે તું જ પિંડથી, પિંડ ગણશે પ્રતા માટીમાં માટી થશે, ચેત ચેત નર ચેત. રહયા ન રાણા રાજિયા. પુરનર મુનિ સમેત: તું તે તરણા તુલ્ય છે, ચેત ચેન નર ચેત..૩ રજકણ તારા રખડરો, જેમ રખડતી રેત. પછી નર રત્ન પામીશ ક્યાંચિત ચત નર ચેત; કાળા કેશ મટી ગયા. સર્વ બન્યાં રહેતા જોબન જોર જતું રહ્યું, ચેત ચેત નર ન...૪ માટે મનમાં સમજીને, વિચારીને કર વેતર ક્યાંથી આવ્ય કયાં જવું, ચેતતા નર ચિત. શુભ શિખામણ સમજીને, પ્રભુ સાથે કર હેત; અંતે અવિચળ એ જ છે, ચિત ચેત નર ચત.૫
આ સંસારમાં જન્મ-જરા અને મૃત્યુના દુખા છે. કેઈ કાળમાં દુઃખથી ગભરાનારાઓ ન હતાં એમ નથી, દુઃખથી કણ ન ગભરાય? દુઃખથી ગભરાનારા બે જાતને હોય છે. એક એવા જે દુઃખથી ગભરાય પણ દુઃખ શાથી આવ્યું એ સમજે નહિ. અને દુઃખને ટાળવા દુઃખને કારભૂત પાપને આદર કરે. બીજો વર્ગ એ છે કે જેને દુઃખ કાઢવું