________________
ખંડ : ૨ જો
૪૧૩
હાય, પણ એ દુ:ખનું કારણ પાપ છે એમ વિચારીને પાપથી બચવા પ્રયત્નશીલ બને. કોઈને દુઃખ નથી ગમતુ એમાં બે મત નથી પણ દુઃખથી ગભરાવાને બદલે આપણે પાપની ભીતિવાળા અનવુ' જોઇ એ. એથી ઈન્દ્રિયાને સારા માર્ગે વાળવી એવી જ્ઞાનીએની આજ્ઞા છે.
પાપથી બચવું હોય તેા શું કરવું? પહેલાં તે પાપની સામગ્રીથી (આઘા) દૂર રહેવું. એ પાપથી બચવાના ઉપાય ખરોને ? ખરો ! ઈન્દ્રિયા વગેરેને અધમ માગે જતી અટકાવા અને ધમ માગે વાળા. એથી પણ પાપથી ખચી શકાય છે. ધર્મ એ જ જગતમાં સર્વ કાર્ય સાધનાર છે. તથા મહા મગલરૂપ છે. ધર્મ સદુઃખનું અતુલ ઔષધ છે. ધર્મનુ મળ વિસ્તરેલ (વિપુલ) છે. જીવાને ધ એજ રક્ષણ કર્તા છે,
-: ધર્મના જય અને પાપના ક્ષય ઉપર સપૂ શ્રદ્ધાવાલા લલિતાંગકુમારની ટૂંકમાં કથાઃ–
શ્રી વાસ્તવનગરમાં નરવાહન નામે રાજા હતા. તેને લિલતાંગ નામે રાજકુવર હતા. આ કુમારને પ્રકૃતિથી દુન અને નામથી સજ્જન એક મિત્ર હતા. તેને કુમાર અઢળક ધન આપતા. અને પ્રાણપ્રિય માનતા. જેમ જાતિના લીબડો પૂજકોને ય કડવા જ સ્વાદ ચખાડે તેમ લલિતાંગ કુમારનું જીરૂં કરવામાં જ તે સજ્જન રચ્યાપચ્યા રહેતા. સાચે જ જલધિજલથી વધેલે વડવાનલ જેમ સાગરનુ