________________
૩૮૭
ખંડ : જો જવા દે છે. એ ઠેકાણે હું હોઉં તે એક પણ જીવને જવા ન દઉં, બસ. એ મનમાં વિચાર આવ્યું. અને એનું આયુબે તે અંતર્મુહૂર્ત-બે ઘડીનું હતું. એ મરીને સીધે સાતમી નરકે ગયે.
બેલે હવે એણે શું ખાધું અને શું પીધું. ક્ત મનના વિચારોના પાપે કેવી સજા. વીણ ખાધા વીણ ભગવ્યાજી, ફેકટ કર્મ ન બંધાય.
તેને ઉપયોગ રાખવાની ઘણી જ જરૂર છે. નહિ તે હસતાં બાંધ્યાં રોતાં નહીં છૂટે. | મનમાં કામ વિકારના પાપથી મણિરથ રાજાને ભેગની ઈચ્છા ફળી પણ નહિ અને મનના પાપે એને આત્મા દુર્ગતિમાં ચાલ્યા ગયે.
વિષયમાં અંધ બનેલા મણિરથ રાજાએ પિતાના સગાભાઈ યુગબાહુને તલવારના ઘાથી મારી નીચે પછાડ. યુગ બાહને તે વખતે આર્તધ્યાન રૌદ્રધ્યાનનાં કારણે ઉપસ્થિત થયાં. પરંતુ યુગબાહુની ધર્મપત્ની મદનરેખાએ પિતાના પતિની પાસે બેસીને ધૈર્ય રાખીને ઘણી સારી રીતે અંત સમયની નિમણા કરાવી. તે આ પ્રમાણે. (ટુંકમાં લખું છું) કહે ધીર ! અત્યારે ધીરપણું અંગીકાર કરે. કેઈના ઉપર રોષ કરશો નહી. તમારાં કરેલાં કર્મો. તમારી પાસે લેણું લેવા આવ્યા છે. તે કમેને સમભાવે સહન કરે. જીએ પોતે કરેલાં કર્મો દવાનાં છે. બીજા તે નિમિત્ત માત્ર છે.