SearchBrowseAboutContactDonate
Page Preview
Page 445
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૬ સદધ યાને ધર્મનું સ્વરૂપ ત્યારે એક સ્ત્રીએ કહ્યું : “તમારા છોકરાએ અમને જોતાં જ પોતાની દષ્ટિ તરત પાછી ખેંચીને આગળ ચાલવા માંડ્યું જારે તમે અમને જોવાનું જ ચાલુ રાખ્યું એટલે અમને અમારા કપડા ઉવાવાળી પહેરવાની જરૂર પડી. ત્યારે બાપે પોતાની ભૂલ કબૂલ કરીને કહ્યું કે બરાબર છે. મેં મારી નજર પાછી ખેંચી નહી. (એટલે જ વિષય-વિકાર માટે વયથી સંબંધ નથી પણ મન સાથે સંબંધ છે. આ તે એક રૂપક કથા છે પણ સમજવા માટે છે. ઘરે ગમે તે તેફની હું ડય. પણ બેસનારને સિતાં આવડતું હોય અને લગામ હાથમાં બરાબર પકડી હશે. તો ઘોડાને તેફાનને જોઈ બીજા ભ ભરાય પર ઘેડે બેસનજર ન ગભરાય. લગામ હાથમાં જોઈએ. તેવી રીતે મનના તેફાની ઘેડાને જ્ઞાની ભગવંતે કાબુમાં લઈ શકે છે કારણ એની લગામ એ બરાબર પકડી શકે છે. મન સાધ્યું તેણે સઘળું સાધ્યું. એ વાત ન ટી. પાપનું દ્વાર જ મન છે. ત્યાં પળેપળની ચોકી રાખો. મનના પાપે મા તંદુલીઓ ગયો સાતમી નરકે. સમુદ્રમાં મોટા મગરમચ્છનું મોઢું ખુલ્યું હોવાના કારણે બીજા નાનાં ઘણાં મચ્છ-માછલીઓ એના મોઢામાં જઈને બહાર નીકળી જતાં તે વખતે તંદુલીઓ મચ્છમગરમચ્છની આંખની પાપડમાં બેઠો હતો. અને આ જોઈને એને વિચાર આવ્યો કે આ મગરમચ્છ કેટલે મુર્ખ છે. એ આવેલા ખોરાકને (નાના મોટા જ) હરફ કરતા નથી.
SR No.005737
Book TitleSadbodh yane Dharmnu Swarup
Original Sutra AuthorN/A
AuthorKanji Shamji Satiya
PublisherHansraj Ghelabhai Satiya
Publication Year1980
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy