________________
૩૩
આ પુસ્તકનું વાંચન સધને પ્રેરણા કરે તેવું છે એટલે આ પુસ્તકને ફરી ફરી વાંચવા વિનંતિ.
પ્રશ્ન તે જૈનમાં શક્તિ સંપન્નવાળા આવા પુસ્તકોની આગળથી નક્કે નેધાવીને વાંચકોને પ્રભાવના કેમ કરતા
નથી?
ઉત્તર : કારણ આવા પુસ્તકનું વાંચન સંસારના સુખને (ધન દોલત વિગેરે વિગેરે) બતાવતું નથી અને આપતું નથી એટલે કેટલાક જેને આમાં રસ ન હોય એ બનવા જોગ છે.
પ્રશ્નઃ જૈનેમાં પણ ઈતર ધર્મના દેવને (જેવા કે જ--રામદેવપીર અને અંબાજી વગેરે વગેરે) આરાધે છે, મરે છે અને એમના ઉપર શ્રદ્ધા રાખે છે એનું કારણ તે કાંઈક હશે ને ?
ઉત્તર ઃ કારણમાં એ દેવે સંસારનું સુખ (ધનદેલત વગેરે વગેરે) બતાવે છે. અને આપે છે એમ સમજનારા જેને એમના ઉપર શ્રદ્ધા રાખતા હશે. અને આરાધતા હશે એ બનવા જોગ છે. મૂળ તે પોતાના ભાગ્યમાં આરાધેલ હોય તે મલે છે. ભાગ્ય વગર કઈ પણ આપી શકતું નથી. પણ (કાગનું બેસવું અને ડાળનું પડવું) કુદરતે કેઈને લાભ થઈ જાય તે એ બીજાને કહે, બીજાના જાણ વામાં આવે એટલે અનેકે પણ એમાં લલચાય. એના સિવાય બીજું કંઈ જ કારણ સમજાતું નથી. આપણે જિનેશ્વર
3