________________
અંડ : ૨ જો
૩૩
જતા આવતા લાકે તેના પર પથ્થરા ફેંકવા લાગ્યા, જોડા ફેકવા લાગ્યા. આમ લોકોએ પથ્થરના એટલા બધા ઢગલા ચેાં કે તે નાક સુધી આવી ગયા છતાં પણ તે ધ્યાનમાંથી ચલિત થયા નહીં.
-: એક વખતના હત્યારા દઢપ્રહારી મહાત્મા કેવી રીતે બન્યા ? –
ગામ નગરના ચારે ય મુખ્ય દરવાજે તેમણે સાધના કરી, દરેક દરવાજે લેાકાએ તેમને પથ્થરા માર્યા ને પથ્થરાના ઢગલામાં લગભગ દાટી દીધા. આ બધુ ચ તેમણે સમતા ભાવ સડુન કર્યું. આમ છ માસ સુધી લોકોનો ઉપદ્રવ તેમણે સહન કર્યાં. એ અરસામાં તેમણે આત્માનું એટલું અધું ધ્યાન ધર્યું ને એવી ઉત્કૃષ્ટ શુદ્ધિ કરી કે એક શુભ પળે તેમને કેવળજ્ઞાન પ્રગટ થયું !
કે એ જ્યારે આ જાણ્યું ત્યારે તેએએ મુનિ દૃઢપ્રહારી, મડામાં દૃઢપ્રહારી તરીકે જાણીતા થયા.
જોયુ ને કે ધર્મે દઢપ્રહારીને કયાંથી કાં લાવી મુકી દ્વીધા તે ? ચાર હત્યા કરનાર દુર્ગતિમાં જ જાય ને ? પણ અહી' શું અન્ય ? શાથી અન્ય ? દૃઢપ્રહારીએ ધર્મ ના આશરા ન લીધે હાત, સાચા અંતરથી પોતાના પાપને પસ્તાવા કરી આત્માને શુદ્ધ ન કર્યાં હાત તા તેઓ મહાત્મા બનત ખરા ? તેઓ મેલ્લે જાત ખરા ?
આમ ધર્મ દુર્ગતિમાં જતા જીવાના ઉદ્ધાર કરે છે.