________________
૩૭૨
સબધ યાને ધર્મનું સ્વરૂપ - દઢપ્રહારીના અંતરમાં ભાવનું
પરિવર્તન થઈ ગયું – મુનિરાજે દઢપ્રહારીને પંચમહાવત ઉચરાવ્યા ને દીક્ષા આપી. એ જ સમયે મુનિ દઢપ્રહારીએ અભિગ્રહ કર્યો કે
“જ્યાં સુધી મેં કરેલી ચાર હત્યાઓ મને યાદ આવે ત્યાં સુધી હું અન્ન કે પાણી લઈશ નહીં.” (કર્મે શુ તે ધર્મે શુરા)
મહાનુભાવો ! વિચાર કરજે કે આ કે અસહ્ય અભિગ્રહ હતો ! મન અવળચંડુ છે. એના પર પડેલી અસરો જલ્દીથી ભૂસાની નથી. આજે કીધેલો એક ક શબ્દ મન સંઘરી રાખે છે. ને વચ્ચે સુધી કયારેક તે મૃત્યુની છેક છેલ્લી ઘડી સુધી એ શબ્દ યાદ આવે છે ત્યારે આ પિતે કરી છે. હત્યારો હતી ! એની સમૃતિ મનમાંથી કાઢી નાખવા મુનિ દઢપ્રહારીએ કેટલું તપ કર્યું હશે? કેટલી ઉગ્ર આત્મસાધના કરી હશે ? અને આ સાધના પણ તેમણે
જ્યાં પિત હી કરી હતી એ ગામના દરવાજે જ કરી. નગર બહાર હર કાઉસગ્ગ ધ્યાનમાં ઉભા રહ્યા.
-: ધર્મ દર્ગતિમાં જતા અટકાવે છે. આજોદ્ધાર કરવા ધર્મ કરે. -
લેકે તે તરત જ ઓળખી ગયા કે આ તે ઢાંગી છે. દઢપ્રહારી ચોરે ન સ્વાંગ સજે છે. એમ વિચારી