________________
૩૧
ભાગ્યશાળીએ તે ( વ્યક્તિગત નામે લખી શકાયા નથી
સુને! આભાર માનું છું.
લખમશી લાપસીયાએ મોકલ્યુ' એ સ્વધર્મના
ધર્માનુરાગી શ્રી પ્રેમજીભાઇ આ પુસ્તક માટે નિવેદન લખી વાંચનને ટેકો આપવા બદલ તેમને ધન્યવાદ !
શાસ્ત્રી શ્રી. પી. જે ખૌઆ નાકરી કરતાં પણ પોતાના સમયના ભેગ આપીને આ પુસ્તકનું સ ંશાધન કરી આપ્યુ અને મારી વિનંતિને માન આપીને આમુખ લખી આપ્યું. વાંચકેાને આ પુસ્તકના વાંચનના અભિપ્રાય આપીને સ્વધર્મના કામને ઉત્તેજન આપ્યુ છે. અને ટાઇમને વેસ્ટ ન કરતાં તકલીફ઼ા વેડીને રાહ જોવડાવ્યા વગર કામ કરી આપવા બદલ હું એમના આભાર માનું છું.
વમાનકાળમાં સામાન્ય વ્યક્તિના કામ માટે સ્વતંત્ર ધાવાળા ટાઈમ લઈ શકનાર ભાગ્યશાળીએ કામ કરવાની ઈચ્છા બતાવીને કામ કરવાનું કહી ગયા પછી પણ હા કે નાના જવાબ આપવા આવતાં નથી તેનું કારણ એ છે કે એમને ધ્યાન હતું નથી કે ધર્માંના કામ માટે કોઈને રાહુ જોવડાવીધે એ તા દોષને માટે થશે. એમને કામ સાથે સબધ હોતો નથી, પોતાની નામના પુરતા સબધ હોય છે. આ પશુ કાળના પ્રભાવ છે. નહિ તા નાનુ કામ હાય કે મેાટુ કામ, સામાન્ય વ્યક્તિનુ કામ હાય કે શ્રીમ ંતાનું કામ પણ હાથમાં લીધેલા (કહેલા) કામ બદલ રાહ જોવડાવ્યા વગર ટાઇમ