________________
૩૪૮
સધ યાને ધર્મનું સ્વરૂપ જૈનધર્મને સ્વીકાર કર્યો. તે દિવસે જૈન ધર્મ પ્રત્યેની એમની શ્રદ્ધા ઉત્તરોત્તર વધતી ગઈ અને શ્રી મહાવીર પ્રભુના સમાગમે એને વજલેપ કરી. આજે જૈનશાસનમાં શ્રેણીક રાજાનું સમ્યકત્વ વખણાય છે. પણ તેની પ્રાપ્તિને યશ એક નિગ્રંથ અનાથી મુનિને ફાળે જાય છે એટલે ગુરૂને સંગ કરે.
શ્રી શ્રેણક મહારાજાના સમકિતની પરીક્ષા કરવા માટે દરેક દેવ આવ્યો ત્યારે શ્રીશ્રેણક રાજાને કે કેપ થયો હતો? જે કે એ દેવ તે ચંદનથી વિલેપન પ્રભુ મહાવીરને કરતે હતો પણ શ્રી શ્રેણક રાજાની નજરે તે રીતે લેપ દેખાતું હતું. આ દેખાવ જે કે એણક રાજાને વિચાર આવ્યું કે આ કારે બહાર આવે અને હું એને પકડાવીને શિક્ષા કરૂં. જે સમવસરણમાં કપાય શમી જાય ત્યાં પણ આ કપ આવે? આવે જ. પિતાના તારકની આશાતના થાય અને ગુસે ન આવે એ બને? પેલે દેવ નિકળે છે ત્યારે શ્રીકૃણુક રાજા પોતાના સેવકોને એને પકડવા એકલે છે પણ દેવ તે અદશ્ય થઈ જાય છે એથી શ્રી શ્રેણી રાજા આ બનાવ માટે આશ્ચર્ય પામી ભગવાનને પૂછે છે ત્યારે ભગવાન કહે છે કે એ દેવ હ. એણે અમારી આશાતન કરી નથી. પણ ભક્તિ કરી છે. એ દેવ તારા સમ્યવની પરીક્ષા માટે આવ્યું હતું. માટે તે જે જોયું, તે એની માયાને પ્રભાવ હતું. શ્રી શ્રેણીક રાજા સમ્યકત્વ પામ્યા એટલે હવે આવતી વીશીમાં પહેલા તીર્થકર શ્રી પદ્મનાભ નામે થશે.