________________
લેક સારા કહે તે માટે દાન કરનારની શ્રી જૈન શાસ્ત્રમાં કુટી કોડીની કિમત નથી એટલે ધર્મ માટે તમને સદુઉપગ કરનાર આત્માને ઉપરની કઈ પણ વસ્તુને મનમાં રાખીને દાન કરવા કરતાં ભવાંતરના (પરભવના) પુણ્ય માટે ભાથું બાંધવાની ઈચ્છા કરવી એ જ ઉત્તમ દાન થશે. સુપાત્ર દાનના સાત ક્ષેત્રમાં આવા પુસ્તકે માટે દાન આપવું તે સાત ક્ષેત્રના દાનમાં જ્ઞાનદાન છે. તે અભયદાન પછીનું ઉત્તમ દાન છે. (૧) કૃતયુગમાં સામે જઈને દાન અપાય છે. (૨) ત્રેતાયુગમાં બોલાવીને અપાય છે. (૩) દ્વાપરમાં પ્રાર્થના કરીને અપાય છે અને (૪) કલિયુગમાં નામના માટે) કીર્તિદાન કરવાની ભાવ
નાથી દાન અપાય છે. સહેજ મિલા એ અમૃત બરોબર,
માગ લીયા શે પાણ; છીન લીયા એ રક્ત બરોબર.
ગોરખ બેલે વાણી.’ સહેજ મિલા એ અમૃત બાબર એટલે દાન આપનાર ભાગ્યશાળી ભાવથી દાન આપવાની ઈચ્છા કરીને સામે જઈને બીન શરતી દાન આપે તે દાન અમૃત બરાબર છે. સૂચન મલ્યા પછી પણ દાન આપનારને વારંવાર કહેવા પછી પણ (મનના ખેટ ભાવ) ભાવ ખાને દાન આપે તે દાનથી લાભ એ થશે. (કારણ છીન લીયા જેવું કહેવાય.)