________________
પણ ખોટા ખર્ચ કરવાથી તેને સાચા પેટા કરીને, કમાણુ કરીને પાપકર્મ કરવા પડે છે.
ભણેલા કોને કહેવાય? વડની, માત-પિતાની સેવા કરતે હેય, સાચા ધર્મ ઉપર જેને પૂર્ણ-પ્રેમ હેય, પાપ કર્મ કરતાં જે ડરતે હેય, સત્યને શોધવાની ઝંખનામાં જે રહેતે હેય એ ભણતર. બાકી તે ભણતરને ભારે વચ્ચે, ડીગ્રીઓ વધી પણ ગણતર ગયું.
આ જમાનામાં બળીયાના બે ભાગ, એમાં જે બુદ્ધિ ભળે તે ચાર ભાગ, તેમાં પણ જે લાગવગ લાગી જાય તે થાય છે ભાગ. એ નાટક ચાલે છે. પૂર્વ કાળ જુએ. કેવું શાંતિમય વાતાવરણ હતું. એની જગ્યાએ આજે ધાંધલીયું, અશાન્તિથી ભરેલું વાતાવરણ સર્જાઈ ગયું છે અને આવી રીતે લગભગ સંસ્થાઓ અને મંડળે ચાલે છે. આટલું ધ્યાન કરો – ૦ કેઈ પાસેથી સ્વાથી સેવાની આશા રાખે નહી, અને
પિતે સ્વાથી સેવા કરે નહીં. ૦ કાપવાદ અને અપયશ મરણ કરતાં ખરાબ છે.
બીજાનાં છેટા વિચારોના ગુલામ બને નહીં. ૦ પુણ્ય વગર બુદ્ધિમાન પણ ભીખ માગે છે. ૦ આફત વખતે મદદ-સહાય કરવી ઉત્તમ છે. ૦ સમય બળવાનું છે. પુરૂષ બળવાનું નથી.
૦
૦