________________
– જમાને ને આપણે – કેટલાક કહે છે કે જમાને પલટાય છે. જમાને પલટયે છે કે માનવ પલટયે છે. જમાને બગડ્યો નથી પણમાનવ બગડયો . માનવી ધારે તે આ જમાનામાં પણ સારે બની શકે છે. જયાં માનવ પોતે જ પિતાની માનવતાને પગ તળે ચાંપતે હોય ત્યાં જમાને બિચારે શું કરે? એ તે જડ છે. એનામાં ચૈતન્ય પૂરનાર માનવ પિતે જ છે. તમે જ કહે કે ઈન્સાનને હેવાન બનાવી દેનાર કેણ છે? તમે જ કહે કે ભગવાનને ભૂલાવી દેનાર કેણ છે? એક જ પિસે...
આ જમાનાની દેખાદેખીથી ચાલતા માણસને હવે પૈસાની કિંમત છે. સાર અસારની કિંમત જ નથી. એટલે તે આ જમાનામાં – સીધે સાદે ઈન્સાનકા, ઈસ દુનિયામેં કામ નહીં; કેઈન પૂછે ઉનકે ભૈયા, જિસકે પલેમેં દામ નહીં.
- આ કાળમાં નિર્ધનપણું એજ નરક છે. કારણ હમણાં ધન અને સત્તા પૂજાય છે. સંસ્કારને કેઈ પૂછતું નથી. અમે ભણતા ત્યારે અમારા ગુરૂ કહેતા, “ફાટેલા કપડે અને ગરીબ માવતરે લાજ જતી નથી. લાજ કુકર્મો કરવાથી જાય છે.” કપડા ફાટેલા ચાલે પણ સ્વચ્છ જોઈએ.
છથી મન સ્વચ્છ રહે છે. જેને નથી પિસાતું છતાં