________________
૧૨
મને લખ્યું હતુ` કે તમારી મહેનત સફળ છે. એથી મને ફા મલી ગયું સમજુ છું.
આજના વિજ્ઞાન, શિક્ષણુ, સિનેમા, ટી.વી. ગંદું સાહિત્ય, કુમિત્રાની સેોબત, આહારની મેાટી ગડમથલે એ અગણિત પાપા પેદા કર્યાં છે. આમાં સાવધ રહે તે હજીયે ઉગરી શકે. તેને તેા સંસારી જન છતાં અંતઃકરણથી અત્યંત વંદનીય વિભૂતિ જ કહેવી પડે. આવા વિકરાળ કાળમાં ય જેને જિન શાસન મલ્યુ.એ બધા અત્યંત ભાગ્ય. શાળી છે કે નહી? તે ધારે તે આજે પણ પાતાના જીવને શુદ્ધ રાખી શકે છે. આ કાંઈ નાનુ સૂનુ સદ્ભાગ્ય નથી. જીવ જ્યારે ગર્ભોમાં અપાર દુ:ખ ભાગવે છે ત્યારે ભગવાનને યાદ કરીને કહે છે કે હે ભગવાન, મને ગર્ભાશયમાંથી બહાર કાઢ, હું ધમ કરીશ. પણ જ્યારે જન્મ થાય છે, સંસારની હવા લાગે છે ત્યારે ભગવાનને પણ ભૂલી જાય છે. જીવનને ધર્મશાળા બનાવવાને બદલે ક શાળા રૂપી 'ગલેા મનાવે છે. એમાં તે મહાન આત્માએ પેાતાનુ કલ્યાણ સાધી જાય છે,
કોઇ કહે છે કે ધર્મોમાં એકતા નથી તેનુ કારણ શું ? બધાના પૂજ્ય તી કર ભગવાન એક જ છે. તેમ નવકાર મંત્ર, તત્ત્વજ્ઞાન પણ એક જ છે. અહિંસા, પરિગ્રહ, પરિ માણુ, બ્રહ્મચર્ય આદિ મૂળ ગુણામાં તેમજ અનેકાન્ત દશ નમાં ભેદભાવ નથી. ગ'ભીરતાથી વિચારે તે હજારે એકાદ વાતમાં મતભેદ ૐખાશે, અને તે ક્રિયાએ અલગ છે તેના કારણે