________________
૧૧
કરૂ છુ. ત્યારે કેટલાક મારા હિતેચ્છુઓ કહે છે કે શું કરવા આટલુ ખેલે છે. એથી કોઇ તમારી વાત માની લેશે ? ના...૨ ના, પણ તેથી મને નુકશાન નથી. આ હિતેચ્છુઓને ડું કડુ' છું કે જમાનાવાદની ભયાનક આગ ચારે બાજુ ફેલાઇ ગયેલી દેખાય છે. અને તેમાં આય પ્રજા અને આય સંસ્કૃતિ ભડથુ થઇ રહી છે. તેમાં આપણે જૈના પણ આવી ગયા છીએ.
આજે જગત જ્યારે ભૌતિકવાદની નાગચુડમાં જકઢાઈ અમિતનાં ગ`માં ખુચી રહ્યું છે. પાપ કરીને મેળવેલુ અન્ય” જ મુકીને જવાનુ છે પણ કરેલા પાપા ભવાંતરમાં ભેગાં આવવાનાં કે નહી ? જે પાપકર્મીને ન માનતા હાય તેનુ જેમ કલ્યાણ થાય તેમ કરે.
પહેલાંના ઇતિહાસ જુઓ તે ધમ વેચીને ધન કમાવવાની કાળી બુદ્ધિ વેપારીઓ માટે કાળું કલંક ગણાતી કેનાડુ ? તે વખતે ક્રમાતાં ન્યાય—–નીતિથી અને જીવતાં સ ંતોષથી કે નહિ ? એટલે મારા કહેવાના ઉદ્દેશ એ છે કે દુનિયાની દેખાદેખી જૈન ન કરે,
હું પ્રથમ દશ ને સાચા જૈનધમ '' નામનું પુસ્તક ગયા વરસે મે` બહાર પાડયું હતું તેમાં ‘આજને માનવી દિશાશૂન્ય બન્યા છે. • એ વાંચન સદ્ એધની પ્રેરણા કરે તેવુ' છે. તે સિવાય ધર્માં અને કને સમજવા માટેનુ આ વાંચન છે. એ પુસ્તકના વાંચનનું રહસ્ય પૂ. સાધુ-સાધ્વીજી મહારાજે કહ્યું કે વાંચન આત્મા માટે (મનન કરવા જેવું છે) સારૂ છે. એક પૂજ્ય સાધુ ભગવંતે