SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૧ અંડ : ૧ લે જે અવસર આવવાની ભગવાન રાહ જોઈ રહ્યા હતા તે અવસર હવે આવી પહોંચે. ભગવાન પધાર્યા હતા ચકૌશિક સપને પ્રતિબંધ પમાડવાને માટે કેમ કે ભગવાન જાણતાં હતાં કે આ સર્પ ભવ્યાત્મા છે. અને પ્રતિબોધને પામવાને છે, છતાં પણ ભગવાન અત્યાર સુધી કત્સર્ગમાં જ રહ્યા કેમ ? અનઅવસરે સારે પણ ઉપદેશ સારા માટે નિવડે નહિ એ માટે ને? જીવ જ્યારે આવેશના આવેગમાં તાણાઇ રહ્યો હોય તેવા અવસરે ઊપદેશ આપવામાં આવે તે તે જીવ ગમે તેવા સારા પણ ઊપદેશની અને ઊત્તમત્તમ ઉપદેશકની પણ અવગણના કરનારે બને ! એ શકય છે, એવા વખતે તે કેટલીક વાર સારી વાત કરનાર પ્રત્યે પણ દુર્ભાવ જાગી જાય એ શકય છે. આથી પરોપકાર કરવાની અભિલાષાવાળાએ પરોપકાર કરવાની પિતાની અભિલાષા સફળ નીવડે – એ માટે પણ અવસરને અને અનઅવસરને ઓળખતાં શીખવું જોઈએ, જીવને આવેશ શમે અને એથી એ વાતને સાંભળવાને માટે લાયક બને એટલા સમય સુધી પિતાની ઊપદેશ દેવાની ઇચ્છાને રોકી રાખવી જોઈએ. જ્યાં સુધી ચણ્ડકૌશિક સર્ષમાં ઉપશાન્તભાવ પ્રગટવા જેગી સ્થિતિ આવી નહિ ત્યાં સુધી ભગવાન મૌન રહ્યા. એ વખતે એમ પણ કહ્યું નહિ કે અલ્યા ! હું કેણ છું અને શા કાજે હું અહિં આવ્યો છું, તે તું જાણે છે? હું તે થોડાક કાળ બાદ કેવળજ્ઞાનને છૂપાઈને જગતારક તીર્થની સ્થાપના કરનારો છું અને
SR No.005737
Book TitleSadbodh yane Dharmnu Swarup
Original Sutra AuthorN/A
AuthorKanji Shamji Satiya
PublisherHansraj Ghelabhai Satiya
Publication Year1980
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy