________________
એટલે જ આવા પુસ્તકોના વાંચનથી મન ઉપર સારી અસર થાય તે ખોટા વિચારેથી (કર્મથી) બચી શકાય. તે પણ ઉત્તમ કહેવાય.
આ પુસ્તકને દરેક પિપાસુ વર્ગ ચિંતન પૂર્વક વાંચે અને મનન કરે. આવા વંચને માત્ર વાંચવા પુરતા નથી. વાંચીને વિચારની સાથે જીવનમાં ઉતારવા જેવા છે એ શુભ ભાવના સાથે આ નિવેદન પુરૂં કરૂં છું. શાન્તિ.
“શિવમસ્તુ સર્વ જગતઃ”
સંવત ર૦૩૬ માગશર
લી. પ્રકાશક : વકી ૨ ને બુધવાર શા. હંસરાજ ઘેલાભાઈ સાલીયા તા. ૫-૧૨-૧૯૭૯
નાની ખાખર,