________________
૧૫
પૈસા બગાવા કરતાં આવા સાહિત્ય ઘરમાં વસાવવાથી અને નવરાશના વખતે વાંચવાથી સારી પ્રેરણા મળશે.
આધુનિક જમાનાની ઝેરીલી અને માંદલી હવાના સાંપ થી જગ માનવાની મનેદશામાં કંઈ અનેરા પલ્ટા દેખાઈ આવે છે. ધર્મ ઇમારતના સુદૃઢ પાયામાં ય આજના જમાનાવાદીઓએ એવા લુણે! લગાડયો છે કે એ ઈમારત પણ પ્રક’પિત બની રહી છે. માનવ જાતની સ ંસ્કૃતિને એના ઉચ્ચતમ, આદરણીય, પ્રશંસનીય પ્રવ`ના કે રમ્ય રહેણીકરણીએ એ સરતી જાય છે. આ દીવા જેવી વાત છે. સૌને અનુભવ છે. સૌ ખેલે છે પણ એનાથી મુક્ત રહેવું એ તે પુણ્ય પુરૂષને સાધ્ય થાય છે. આ બાબતમાં સર્વે દેશના સ માનવાને થાડા વત્તો અનુભવ થઈ ગયે હાય છે.
આજે સંસાર સમસ્ત ઉપર દૃષ્ટિપાત કરી જુઓ ! હૃદયની આંખા ખુલ્લી રાખી વિવેક પૂર્યાંક સંસારને જરા જોઇ તે જુએ ! ચોમેર પ્રવૃત્તિ, પ્રવૃત્તિ અને પ્રવૃત્તિ જ દેખાશે. જાણે માનવ કેવળ યંત્રની જેમ પ્રવૃત્તિઓના ચાના કેવળ હાથા બનીને દોડધામ કરી રહ્યો છે. ક્ષણ માત્ર પણ અંતમુખ બનીને પોતાની જાતને અવલેાકવાની ફુરસદ જ નથી. સમસ્ત સંસારમાં માનવ જીવન મહત્ત્વનું, મહામુલ્ય તથા અતિશય દુર્લભ છે. માનવ જીવનની મહત્તા એકજ કારણે છે, તે એ છે કે “ માનવ ”સ શ્રેષ્ઠ આચાર તથા ઉધ્વગામી વિચારોથી પેાતાના આત્માનું કલ્યાણ સાધે.