________________
ખંડ : ૧ લો
૨૦e વિષથી આનું કવિતવ્ય હમણાંજ હણાઈ જશે અને એથી તે સીધા જ મારા ઉપર પડી જશે. ચકૌશિકને પોતાના વિષ ઊપર આટલે બધો વિશ્વાસ હતે. ન હોય વિશ્વાસ ! દષ્ટિ માત્રથી બાળી મૂકવાની તાકાત ધરાવનારે સર્પ જ્યારે ડશે અને તે પણ રેષથી અને રેષને લઈને ભારે તંત્રતાથી હશે ત્યારે એ જેને હશે તે જીવતો રહી શકે, એવું તે ભાગ્યે જ બને ને ! આ તે પ્રશમભૂતિ ભગવાન હતાં એટલે વાત જુદી છે. ચકૌશિક તીવ્ર ઠંશ દઈને એકદમ પાછા ફરી ગયું અને તે જોવા લાગ્યું કેશું થયું ? પણ ચકૌશિકે જોયું કે ભગવાન તે પહેલાની માફક જ સર્વથા નિશ્ચલપણે ઊભા છે. એટલે એને રેષ ઓર વધી ગયે. મારી દષ્ટિથી તે આ દાઝયે પણ નહિ, પણ મારા ડંશથી ય આ મર્યો પણ નહિ. એમ એને થઈ જાય ને!
એણે જ્યારે જાજવલ્યમાન દષ્ટિ કરી હતી ત્યારે તે એ દષ્ટિમાંથી નીકળતી જવાલાઓ જ શાંત થઈ જવા પામી હતી અને એથી એને ફરીથી દષ્ટિ કરવાપણું રહ્યું જ નહોતું. પણ ડંશ દેતા એવું કંઈ બન્યું નહિ એટલે ચણ્ડકૌશિક સંપે ભગવાનની પાસે આવીને ફરી પાછો ઠેશ દીધું. અને હશ દઈને તરત જ એ પાછા ફરી ગયે. પાછો ફરીને એણે જોયું. તે આ વખતે પણ એણે ભગવાનને એવા ને એવાજ નિશ્ચલપણે ઊભેલા જોયા. હવે કોઈની કોઈ સીમા રહે ? સગવાનની પાસે આવીને એ ત્રીજીવાર પણ ડ સ. ૧૪