________________
૧૮૫
ખંડ : ૧ લે કાળ પર્યન્ત ભોગવવું પડે. ચન્દ્રલેખાએ જયારે કાલીચૌદશના દિને વિદ્યાસિદ્ધનો ભંગ દેવાની વાત કરી એટલે ગોભદ્ર સમજી ગયે કે આના હૈયામાં બહુ ભારે રોષ છે. ગંભદ્રને આ વિચાર આવ્યો એટલે ગેભદ્ર ચન્દ્રલેખાને કહ્યું કે કાલીચૌદશે બલિવિધાન માટે તે વિદ્યાસિદ્ધને બાંધી રાખે છે. તે તું મને એ વિદ્યાસિદ્ધને બતાવ. કારણ કે તેની સાથે મારે થોડાક દિવસનો પરિચય છે. તેને લઈને હું તેને કઇક પણ કહેવાને ઇચ્છું છું? ચાલે મારી સાથે હું તમને બતાવું. આમ કડીને ચન્દ્રલેખાએ ચાલવા માંડ્યું અને તેની પાછળ-પાછળ ગોભદ્ર પણ ચાલવા માંડ્યું. તેઓ અને ઘરની અંદરના ભાગમાં છેડેક સુધી ગયાં ત્યાં તે ચન્દ્રલેખાએ સામે વિદ્યાસિદ્ધને છે. વિદ્યાસિદ્ધ પણ ચન્દ્રલેખાને પોતાની તરફ આવતી જોઈ. ચન્દ્રલેખાને આવતી જોતાંની સાથે જ વિદ્યાસિદ્ધના અંતરમાં રહેલે રોષ મુખાકૃતિ ઉપર તે આવી જ જાય ને? ચન્દ્રલેખાએ વિદ્યાસિદ્ધને
એ વખતે એના બાહુએ રક્ષાવલય બાંધેલું હતું. એના દડ એવાં પણ બન્ધનો તૂટી ગયેલા હતા. મહાકેપને લઈને એના હેડ ફફડાટ કરી રહ્યા હતાં. જેને જોતાં જોનારને એ બચકર ભાગ્યા વિના રહે નહિ. એ જોઈને ચન્દ્રલેખા નયાત્રાપ્ત બની ગઈ. પહેલાં તે ચન્દ્રલેખા એજ પ્રકારની ચિંતામાં પડી ગઈ કે-અહો આ રાક્ષસને વળી પાછું રક્ષાવલય કેમ કરીને મળી ગયું ? હવે આનું કેવું વિષમ પરિણામ આવશે એથી તેણીના હૈયામાં ભય તે પેદા થઈ ગયો પણ એ છે ચકોર, એ સમજી ગઈ કે મનમાં પેદા