________________
ખંડ : ૧ લા
૧૮૧ એ મકાનમાં આવી પહોંચી. એ બન્ને આવી તે, અજાણી નથી આવી પણ વાજતે ગાજતે આવી હોય તેમ આવી છે. ઉંમરના ડમડમ એવા અવાજથી ભુવનના અન્તરાળને ભરી દેતી થકી અને પિતાના અંગે ધારણ કરેલા શ્રેષ્ઠ કોટિના આભૂ પણોમાંથી પ્રગટ થઈને વિસ્તાર પામતાં કિરણોના પ્રકાશથી ગગનગણને પ્રકાશમય કરી દેતી થી બન્નેય બે દિવ્ય વિમાનમાં આરૂઢ થઈ થી પિતાને મકાને આવી પહોંચી છે. આથી ગભદ્રને તેમજ વિદ્યાસિદ્ધને પણ ખબર પડી ગઈ કે ચોખા અને ચન્દ્રકાન્તા આવી પહોંચી. ચન્દ્રલેખા અને ચન્દ્રકાન્તાને આવેલી જાણીને ગેભદ્ર વિદ્યાસિદ્ધને પૂછયું કે આપ હવે આમની સાથે કેવા પ્રકારને વર્તાવ કરશો? ગભટ્ટે પૂછેલા પ્રશ્નના જવાબમાં વિદ્યાસિદ્ધ એજ વાત કરી કે શત્રુઓની સાથે જેવા પ્રકારનો વર્તાવ કરાય તેવા જ પ્રકારને વર્તાવ હવે હું એમની સાથે કરીશ. ગોભદ્ર જેવા માણસથી આ ખમાય ? ગંભદ્રને ખ્યાલ તે હતો જ કે વિદ્યાસિદ્ધ તરફથી આવા પ્રકારને જવાબ મવશે. પરંતુ ગંભદ્ર વિદ્યાસિદ્ધના મનમાંથી એ ભાવ નીકળી જાય એવું
અછતે હો અને એ ભાવને કાઢી નાખવાનું કહેવાને નિમિત્ત તે જોઈએ ને? વિવાસિ આ પ્રકારને જવાબ
એટલે ભદ્રને જોઇનું નિમિત્ત મળી ગયું, એથી શભદ્ર તdજ વિદ્યાસિદ્ધને કહ્યું કે આર્ય ! આપ એવું બોલે નહિ કારણ કે વૈરપરંપરા એ તે વિષની જે વેલડી એના જેવી છે. વિષની વેલડી વધે એથી જેમ કોઈનું કલ્યાણ થતું નથી તેમ વૈરની પરંપરા વધે એથી પણ કોઈનું