________________
૧૮૦
સાધુ યાને ધર્મનું સ્વરૂપ પ્રત્યેના પૂર્વના વેરનાં બંધને લઈને મને ઉપાડી લીધો અને મને અહીં લઈ આવીને એ જેગિણીએ મને બેડીઓથી સખ્ત રીતિએ કરી લીધો. ગભદ્ર ચન્દ્રલેખાને તે સારી રીતિએ પિછાન હતું, ચંદ્રલેખાને માં જણી બેન તરીકે અને ચંદ્રલેખાએ તે માં જગ્યા ભાઈ તરીકે સ્વીકારી લીધું હતું. ગભદ્ર વિદ્યાસિદ્ધને પૂછયું. આર્ય ! આ ચંદ્રલેખાની સાથે આપને વળી કયા કારણે વેર બંધ થયો છે. ભદ્રના આવા પ્રશ્નના જવાબમાં વિદ્યાસિદ્ધ કહે છે કે ચન્દ્રકાન્તા નામની આની જે મોટી બેન છે તે વખતે વિમાનમાં આરુઢ થઈને આવી હતી ત્યારે તેણીની સાથે મેં બળાત્કારે વિષયભોગ કર્યો હતો. ચંદ્રલેખાના વેરાનુબંધના કારણને ગંભ જાણી લીધું. એ ઉપરથી ગોભદ્રને લાગ્યું કે હાલ આ વાત લંબાવવા જેવી નથી. બંધનગ્રહમાંથી છુટા થવાનું નિમિત્ત ગંભદ્રા છે. જે આ વખતે ગભદ્ર ન આવત તે વિદ્યાસિદ્ધની સ્થિતિ ભયંકર થઈ જવાની હતી. એટલે વિદ્યાસિદ્ધને ગેભદ્ર માટે માન થયું. જેના કારણે તેણે કીધું કે તને જે પ્રિય હોય તે તું મારી પાસેથી માંગી લે ! પરન્તુ ગભદ્ર કાંઈ માંગ્યું નહીં. ભદ્ર કાંઈપણ નહીં માંગતા મિત્ર મા સંબંધી જ વાત કરી એટલે વિદ્યાસિદ્ધ કહે છે કે આ કથાએ કરીને સર્યું. ! તું યથેચ્છ વરને માગી. લે. વિદ્યાસિદ્ધ આટલે આગ્રહ કર્યો ત્યારે પણ ગભદ્ર એજ કહે છે કે આપની માટી કૃપા. પ્રસંગે હું માગી લઈશ. વિદ્યાસિદ્ધ અને ગભદ્ર વચ્ચે આવા પ્રકારે વાતચીત ચાલતી હતી એટલામાં તે ચન્દ્રલેખા અને ચન્દ્રકાન્તા ત્યાં.