________________
૧૮૨
સબોધ યાને ધર્મનું સ્વરૂણ
કલ્યાણ થતું નથી. ગભટ્ટે આ વાત તે કહી પણ આ વાત વિદ્યાસિદ્ધને તત્કાળ રૂચિકર બની નહી. એ માને છે કે જે જે હોય તેની સાથે તેવા થવું જોઈએ. વિદ્યાસિદ્ધ આવા પ્રકારને જવાબ આપ્યો એટલે ભદ્ર સમજી ગયો કે હમણાં વધુ કહેવા જેવું નથી. ગોભદ્ર વિદ્યાસિદ્ધને કહે છે કે ખરેખર વ્યવહાર તે જે આપે કહો તે જ છે. પરંતુ મારા વચનના ઉપરાધે કરીને હાલ તે આપે આ વિષયમાં ઉદાસીનપણાને ધારણ કરીને રહેવું. તે વખતે પણ વિદ્યાસિદ્ધ ભદ્રના કથનને માન્ય કરી લીધું અને કહી દીધું કે તું જે જાણે છે તે ખરૂં અર્થાત્ તને જે એમ કરવું એ ઠીક લાગે છે તે તારા વચન ખાતર હું એમ કરીશ. વિદ્યાસિદ્ધ ગભદ્રના વચનને એવી રીતિએ સ્વીકારી લીધું કે ગભદ્રને પણ એમ થઈ ગયું કે હવે ચિન્તા રાખવા જેવું કાંઈ છે નહિ. તેમ ભવિષ્યમાં પણ આને હું અવશ્ય ઉપશમના અને અનાચાર ત્યાગના માર્ગે સ્થાપી શકીશ, હવે એ સ્થળે જરા પણ સમય ગુમાવવા જેવું ન હતું. એટલે ભદ્ર તરત જ ત્યાંથી પાછો ફર્યો અને કોઈના જાણવામાં આવે નહિ એવી કુશળતાથી તે ચન્દ્રલેખાના સદનની બહાર નીકળી ગયે, ગંભદ્ર ડેક સુધી જઈને ફરી પાછો ચન્દ્રલેખાના સદન તરફ આવવા લાગ્યું. એ વખતે ચન્દ્રલેખાએ ગભદ્રને પિતાના સદન તરફ આવતા દી અને એથી તેણી આવતા ગભદ્રને એકદમ ભેટી પડી. તેને સુખસને બેસાડે. પછી હર્ષથી ગંભદ્રને પૂછયું કે આર્ય ! આપ અહીં કયાંથી આવ્યા? અને કેમ કરીને આવ્યા? આથી