________________
વેલ છે, જે મનન કરવાથી પણ ધર્મ તરફ અભિરૂચિ જાગવાની શક્યતા છે.
“સબેધ યાને ધર્મનું સ્વરૂપ” આ ગ્રન્થ ધાર્મિક વાંચન માટે ઉત્તમોત્તમ પુસ્તક છે. કારણ તેમાં ધર્મતત્વને પુષ્ટિ આપનારા અને પાપતત્વને ત્યજવાનું કહેનારા અનેકાનેક દષ્ટાંતે આપવામાં આવેલ છે.
આ પુસ્તકના લેખકે આ ગ્રન્થમાં ખૂબ જ મનનીય-- ચિંતનય પ્રસાદી મૂકેલી છે કે જેને આગતા (વાંચતા) પુસ્તક હાથમાંથી મુકવાનું મન ન થાય!
અને સૌ કોઈ ધર્મપ્રેમી આત્મા આ પુસ્તકનું વાંચન-મનન-નિદિધ્યાસન કરી સ્વ-જીવનને પ્રજજવલ બનાવે, એ જ કામના.
લી. પંડિત હરજીવનદાસ બી. શાહ,