________________
૧૦
પણ કર્મ અને ધર્મને સમજવાનું વાંચન સાથે દાંત, કથાઓનું વાંચન હળુકમી ભવી જીવે માટે સારૂ અને જરૂરી છે. સંપાદકે આ અગાઉ “પ્રથમ દર્શને સાચો જૈન ધર્મ” નામની નાની પણ બહુજ સુંદર પુસ્તિકા પ્રસિદ્ધ કરેલ. તેમાં પણ કર્મ અને ધર્મને સમજવાનું વાંચન (મનન કરવા જેવું) સદુધ પ્રેરણું કરે તેવું હતું. સંપાદક પિોતે લેખક નથી. પણ પિતે વાંચેલું, નિચેના મુખેથી. શ્રવણ કરેલું, વાંચકોના અને સ્વ અને પર ઉપકાર અર્થે અંતરના ખરા ભાવથી કોઈપણ જાતના સ્વાર્થ વગર સિવાય કે સ્વ પરના ક૯યાણ સિવાય કેઈપણ આશા વગર પ્રસિદ્ધ કરેલ છે.
જેથી હે પ્રિય વાંચકે ! આ પુસ્તકને વાંચીને તેમાંથી જેમ છાશમાંથી માખણ ગ્રહણ કરે તેવી રીતે આમાંથી. ગ્રહણ કરી સંપાદકની મહેનત સફળ થાય અને અશુભ. કર્મની નિર્જરા થાય તેવું કરવા પુરૂષાર્થ કરશે.
છે શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ નિવેદક. પ્રેમજી લખમજી લાપસીયાના
સપ્રેમ જ્યજીનેન્દ્ર સ્વીકારશે.