________________
પાછળ આંધળી દોટ મુકવાને બદલે પરમાત્માના ખોળે માથું મૂકીને પરમ શાન્તિનું જીવન શરૂ કરે.
શ્રી જિનેશ્વરદેવની ભક્તિ વિનાના દિવસને નકામો (વઝીઓ) સમજે, સર્વજ્ઞ તીર્થંકર પરમાત્માને વચમાં અવિહડ રાગ કેળવવાથી, સંસાર ચક્રને ભેદવાની અચિંત્ય શક્તિ આત્મામાં પ્રકટે છે. માનવ, ધર્મશાસ્ત્રોમાં કહેલી વાતને ધ્યાનમાં લેતા નથી. અને જે તે શંકા-કુશંકાઓ કર્યા કરે છે. પણ કેણ એને સમજાવે કે ધર્મ એ તર્કને વિષય નથી પણ શ્રદ્ધાને વિષય છે. આપણે લગભગ વેપારીએ જ છીએ. વેપારી હંમેશા નફેજ જુવે. જ્યારે ધર્મ બાબતમાં આવું આપણે જોતા નથી. આપણે બજારમાં બે આનાની માટીની હાંડલી કે બે પૈસ ના દાતણ ખરીદવા જે બજારમાં જઈએ ત્યાં એ ચીજોને સત્તર વખત આમ તેમ ફેરવીને પછી જ પસંદ કરીયે છીએ. ત્યારે ધર્મ બાબતમાં જો તુલના કરીએ તે કહી નાખશું કે ધર્મ બધા સરખાજ છે. દુઃખની વાત છે બે પૈસાની ચીજની ખુબજ ચકાસણી કરીએ છીએ ત્યારે અને જેના માટે અમુલ્ય જીવન મલ્યું છે અને માનવ અવતાર મલ્યા છે. તેની કાંઈ જ કિંમત નથી તે ખરેખર એ કિમતની સમજ ન હોય અથશ અધુરી છે તે જ્ઞાનીઓએ પ્રકાશેલ સમ્ય” પ્રકારે બધાય પુસ્તકેનું વાંચન ગમે કે ન ગમે તે પણ એક વખત વેચી જિવા વિનંતિ છે. આ પુસ્તકના વાંચનના વિષયમાં ભલે ટુંકાણ હશે.અને વિષયે પણ કદાચ આગળ પાછળ લખેલા હશે.