________________
ખંડ : ૧ લો
૮૫
તેની (કબર) જગ્યા ઉપર રાખી નથી. એ ખામી રહી ગઈ છે. ત્યારે વિજ્ઞાનીએ કહ્યું કે એ તે ખામી રહેવાની છે. ' ત્યારે મહાત્માએ કહ્યું કે તમારું વિજ્ઞાન જે મરણને જીતી કોઈને મરવા ન દે, તે હું અમારા કેવલી ભગવાનના વિજ્ઞાનને મૂકીને તમારું વિજ્ઞાન સ્વીકારી લઉં, પણ તે તે ત્રાકાળમાં પણ બનવાનું નથી, એટલે જ તમારું વિજ્ઞાન કાચું છે. અમારા કેવલી ભગવંતોએ જે વિજ્ઞાન બતાવ્યું છે. તેમાં જગતના ચાર ગતિના ને જન્મજરા અને મરણમાંથી મુક્ત થવાને સાચે માર્ગ બતાવ્યો છે. અને એ માર્ગે જનાર જીવ સાચા (મોક્ષ) સુખને પામે છે. ત્યાં ગયા પછી જન્મ લે પડતો નથી. એટલે જન્મ ન થાય, તે મરણનો ભય રહેતો જ નથી. એ વિજ્ઞાન સાચું છે. એટલે જ મેં એને સ્વીકાર કર્યા છે.
મહાપુણ્યના ઉદયે મળેલું માનવજીવન એ જ્યાં ને ત્યાં. તેમને ત્યાં તેમ, ફેકી દેવાની વસ્તુ નથી. સંસારમાં જેન વ્યક્તિ તરીકે જન્મીને તમારે ખરૂં જૈનત્વ જાણીને (પામીને તેને લાભ ઉડાવવાને છે. તે માટે જૈન સાહિત્યનું વચન બહુ જ ઉપયોગી છે.
આ બુદ્ધિવાદના જમાનામાં અને તેમાં ય ખાસ કરીને કહેવાતા વૈજ્ઞાનિક યુગમાં જૈનધર્મમાં પણ પિતાની બુદ્ધિનું પ્રદર્શન કરવું યોગ્ય નથી. માનવજીવનને પવિત્ર બનાવે, ઉચ બનાવે, અને સન્માર્ગે જવાની પ્રેરણું આપે, એવું વાંચન-શ્રવણ પસંદ કરવું જરૂરી છે.
સારા સાહિત્યનું સર્જન-મનન-વાંચન એ જ ઉત્તમ