________________
*
૮
સબધ યાને ધર્મનું સ્વરૂપ મંત્રીશ્વરને ગુજરાતને રાજા સન્માન આપવા તૈયાર થાય છે. છતાં યમંત્રીશ્વર કેટલા નિશ્ચલ છે? કેવી અપૂર્વ સાધર્મિ નક્તિ એમને વરી હતી? સારંગદેવ રાજાએ બે ત્રણ વખત આમ ત્રણ મોકલ્યું પણ ઝાંઝણશાને તે એક જ ઉત્તર છે. ફરીને પણ સારંગદેવને મંત્રી ઝાંઝણશાને સમજાવે છે કે મંત્રીશ્વર ! જગતમાં સારા અને ખોટાના ભેદો રહેલા છે, તે તમે પણ સારી વ્યકિતઓને લઈ જમવા કેમ નથી આવતા ? ઝાંઝણશાએ જવાબમાં કહ્યું કે બધી જગ્યાએ ભલે સારા-સારને ભેદ રહ્યો પણ મારા સાધર્મિક બંધુઓમાં સારાસારને ભેદ છે જ નહિ. બધાજ સાધર્મિક મારા કરતાં પણ ઉત્તમ છે. પંક્તિભેદ કરી હું કદી જમવા નહિ આવી શકું. ચેથી વાર રાજા પિતે આમંત્રણ આપવા આવે છે. મહારાજાને પણ મંત્રીશ્વરે સ્પષ્ટ શબ્દોમાં સંભળાવી દીધું “હે મહારાજ! જે મારા બધાજ સાધર્મિકોને આપ આમંત્રણ આપતા હોય તે હું આવવા તૈયાર છું. અન્યથા એક પણ મારા સાધર્મિકને છોડી હું કદી નહિ આવી શકું. મારાથી મારા બંધુઓનું અપમાન નહિ જ થાય. ઝાંઝણશાના ઉત્તરથી સારંગદેવ સહેજ કેધિત બની ગયે, મંત્રીને એની ક્યાં પરવા હતી? રાજા કર્ણાવતીને! એમાં ઝાંઝણને શું ? જ્યાં સહેજ પણ ધર્મ ઘવાતે હોય ત્યાં ધમી કદી નમતું જોખે નહિ. નમતું
ખે તે તેને ધર્મ કે નહિ. આવા વિષમ સમયે રાજા સામે ટકકર લેનારા મહારથીઓ હતા ને? (આ તાકાત તેની હતી? ધર્મની) જેને ધર્મ હૃદયમાં વસી ગયું છે, તેને