________________
સદધ યાને ધર્મનું સ્વરૂપ આ સંસારમાં આધિ વ્યાધિ અને ઉપાધિ લગભગ બધા ને લાગેલી છે.
આધિનું સ્થાન – (અંતર) મન ઉપર છે. વ્યાધિનું સ્થાન – (તન) શરીરનું છે. અને ઉપાધિનું સ્થાન (બહારનું) નકામી ચિંતા છે.
કેટલાકને વધુ સારું હોવા છતાં વધુ મેળવવા માટે - દુર્ગાન ચાલ્યા જ કરે છે. પણ મલે છે ભાગ્ય પ્રમાણે. ભાગ્ય
કહો કે પુણ્ય કહો એકની એક વાત છે. પુણ્યશાલીને ડગલે - પગલે સુખ, અને પાપીને ડગલે પગલે (આપદા) દુઃખ હોય છે, આ શબ્દો ધ્યાનમાં રહે તે ઘણું નકામાં કર્મથી બચી જવાય, પુણ્ય ધર્મથી થાય છે, કે નહિ? પણ સુખ આપનાર ધર્મ માટે ટાઈમ નથી, એમ કેટલાક ભાગ્યશાળીઓ કહે છે, અને દુઃખ આપનાર પાપો માટે ઉજાગર કરવા તૈયાર, (આનું કારણ અજ્ઞાનપણું) ધર્મથી સુખ મળે છે. તેવાં છતે જૈન ધર્મમાં સાચા ને સચોટ ઘણાં આવે છે. ડગલે પગલે નિધાન –
પ્રત્યક્ષ માનવને કર્મસત્તા કદી સુખ કે દુઃખને, - અને કદી મીઠો કે કડે અનુભવ કરાવતી જ હોય છે, શુભ કર્મના ઉદયે પ્રાણીને આનંદ-ચમન દેખાય છે, જ્યારે અશુભ કર્મના ઉદયે દુઃખ, વ્યથા કે વેદનાની કારમી ચીસે પાડવી પડે છે. સંસાર જ એનું નામ છે કે “ઈષ્ટ સંગ થે, અને તે પછી વિયેગ દેડી જ આવે છે, તેજ-છાયાની જેમ ઈષ્ટ સંગ હર્ષિત કરી લે છે. અને અનિષ્ટસંગ વિષાદના