________________
७४
ભવ ભાવના પ્રકરણ ભાગ - ૨
मित्रमित्याह-दुष्पस्थितः कुमार्गप्रवृत्त आत्मा दुःखकारणत्वादात्मनोऽमित्रः, सुमार्गानुगश्च मित्रं सुखकारणत्वादिति । अपरामपि सम्यग्दृष्टिचिन्तामाह -
ટીકાર્ય : આ તો લોકમાં પ્રસિદ્ધ છે કે જે સુખનું કારણ છે તે મિત્ર છે અને જે દુ:ખનું કારણ છે તે શત્રુ છે આમ હોતે છતે આત્મા જ સુખદુ:ખનું અંતરંગ કારણ હોવાથી આત્મા જ પોતાનો શત્રુ કે મિત્ર છે. તો પછી ક્યારે આ આત્મા પોતાના દુ:ખનું કારણ થયે છતે શત્રુ બને છે અથવા જ્યારે પોતાના સુખનું કારણ બને છતે મિત્ર બને છે ? આનો ઉત્તર એ છે કે કુમાર્ગમાં પ્રવૃત્ત થયેલ આત્મા દુ:ખનું કારણ બનતો હોવાથી પોતાનો શત્રુ થાય છે અને સુમાર્ગને અનુસરનારો આત્મા સુખનું કારણ બનતો હોવાથી પોતાનો મિત્ર બને છે. બીજી પણ સમ્યગ્દષ્ટિ આત્માની વિચારણાને કહે છે
वारिजंतो वि ह गुरुयणेण तइया करेसि पावाइं । सयमेय किणियदुक्खो रूससि हे जीव ! कस्सिण्हि ? ।।१७३।।। सत्तमियाओ अन्ना अट्ठमिया नत्थि निरयपुढवि त्ति । एमाइ कुणसि कूडुत्तराई इण्हिं किमुब्वियसि ? ।।१७४।। वार्यमाणोऽपि खलु गुरुजनेन तदा करोषि पापानि स्वयमेव क्रीतदुःखः रुष्यसि कस्मै इदानीम् ? ।।१७३।। सप्तमीतस्त्वन्या अष्टमिका नास्ति निरयपृथ्वीति ।
एवमादीनि करोसि कूटोत्तराणि अत्र किमुद्विजसि ? ।।१७४।। ગાથાર્થ ? ત્યારે ગુરુજનવડે વરાતો હોવા છતાં પાપોથી વિરામ પામ્યો નહીં, સ્વયં જ ઉપાર્જન ७२८ हु: 3 4 ! &vi तुं ना ५२ गुस्से थाय छ ? (१७3)
સાતમી નરક પૃથ્વી પછી આઠમી નરક પૃથ્વી નથી એમ વંઠ ઉત્તરો કર્યા છે તો હમણાં ઉગને म पामे छ ? (१७४)
सुबोधे ।। एवंविधया शुभचिन्तया वेदनादिभिश्च ताभिर्निर्जीर्णकर्मणां सम्यग्दृष्टिनारकाणां पुरतो यद्भवति तदाह -
ટીકાર્થ : સુગમ છે. આવા પ્રકારની શુભ વિચારણાથી અને તેવા પ્રકારની વેદનાઓને સમભાવે સહન કરવાથી જીર્ણ થયેલ કર્મવાળા સમ્યગ્દષ્ટિ નારકોનું પછી શું થાય છે તેને કહે છે.
इय चिंताए बहुवेयाणाहिं खविऊण असुहकम्माई । जायंति रायभवणाइएसु कमसो य सिझंति ।।१७५।। इति चिंतया बहुवेदनाभिः क्षपयित्वाऽशुभकर्माणि जायन्ते राजभुवनादिकेषु क्रमशश्च सिद्ध्यन्ति ।।१७५।।