________________
go
ભવ ભાવના પ્રકરણ ભાગ - ૨
सौभाग्येन च नटित: कूटविलासांश्च करोषि ताभिः समं अत्र तु तप्तत्रपुपुत्तलिकाभ्यः पलायसे ।।१३६।। परकीया चैव भार्या युज्यते निजका मातृभगिन्यः
एवं दुर्विदग्धत्वगर्वितो वदसि शिक्षितः ।।१३७।। ગાથાર્થ : પૂર્વભવમાં પરસ્ત્રીમાં આસકત થયેલો પરયુવતિઓનું અપહરણ કરીને તેમની સાથે કરેલી ક્રીડાઓને તું સુખદાયી માનતો હતો અને ક્રીડામાં અતિ રક્ત થયેલો તે તેના પતિવગેરેને મારતો હતો. (૧૩૫)
સૌભાગ્યથી ઉન્મત્ત થયેલાં એવા તેં યુવતિઓની સાથે કૂટ વિલાસો કર્યા છે અને હમણાં તું અહીં તપેલા તાંબાની પુતળીઓથી દૂર કેમ લાગે છે ? (૧૩૬)
મા બહેન પોતાની કહેવાય છે. પારકી બધી જ પત્ની કહેવાય છે એવા વચનોથી ભરમાવાયેલો અને ધિટ્ટાઈથી ગર્વિત થયેલો તું એમ બોલતો હતો. (૧૩૭) __"धिउल्लियाणं' ति पुत्तलिकानां, दुःशीलस्त्रीणां तु नरकगतानां तेऽपि पुत्तलका द्रष्टव्याः, शेषं स्पष्टं । अत्रापि વોત્તર રે' ચારિ સ્થા
ટીકાર્ય ગાથાર્થ સુગમ છે. ‘ધિણિયા' એટલે પુતળીઓ. પુરુષ પરસ્ત્રીનું સેવન કરીને નરકમાં ગયો હોય તો તેની અપેક્ષાએ પત્તળીઓ કહેવાય છે અને દુષ્ટ શીલવાળી સ્ત્રી પર પુરુષનું સેવન કરીને નરકમાં ગઈ હોય તો તેની અપેક્ષાએ પુત્તળો એમ કહેવાય છે. અહીં પણ તેં ગુરુને જુઠા ઉત્તરો આપેલા છે.
परिग्रहमाह - હવે પરિગ્રહ સંબંધી પાપને યાદ દેવડાવે છે.
पिंडेसि असंतुट्ठो बहुपावपरिग्गहं तया मूढो । आरंभेहि य तूससि रूससि किं एत्थ दुक्खेहिं ? ।।१३८।। आरंभपरिग्गहवज्जियाण निव्वहइ अम्ह न कुडुम्बं । इय भणियं जस्स कए आणसु तं दुहविभागत्थं ।।१३९ ।। पिंडयसि असंतुष्टः बहुपापपरिग्रहं तदा मूढः आरम्भैश्च तुष्यसि रुष्यसि किमत्र दुःखैः ? ।।१३८।। आरम्भपरिग्रहवर्जितानां निर्वहति अस्माकं न कुटुम्बं
इति भणितं यस्य कृते आनय तत् दुःखविभागार्थम् ।।१३९ ।। ગાથાર્થઃ પૂર્વભવમાં ઘણો અસંતોષી બની ઘણાં પાપવાળા પરિગ્રહને ભેગો કરતો હતો અને મોહથી મૂઢ એવો તું મહાઆરંભોથી ખુશ થતો હતો તો હમણાં તું દુઃખોથી કેમ રોષ પામે છે? (૧૩૮)