________________
ભવ ભાવના પ્રકરણ ભાગ - ૨
જેવી રીતે કારીગર વાંસને યંત્રમાં નાખીને તેમાંથી વાંસની પાતળી સળીઓ ખેંચે છે તેવી રીતે પરમાધામીઓ કુંભીમાંથી નારકોને ખેંચીને કાઢે છે. અવતરણિકા : પણ તે પરમાધામી દેવો કોણ છે ? તેના ઉત્તરમાં કહે છે
अंबे अंबरिसी चेव, सामे य सबले त्ति य । रुद्दों' वरुद्द काले य, महाकाले त्ति आवरे ।।९७।। असि पत्तेधणू कुंभे, वालू वेयरणि त्ति य । खरस्सरे महाघोसे, पनरस परमाहम्मिया ।।१८।। अम्बा अम्बर्षयश्चैव श्यामाः शबला इति च, रुद्रोपरुद्रा: कालाश्च महाकाला इति चापरे ।।१७।। असयः पत्रधनुषः कुम्भा: वालुका वैतरणय इति च,
खरस्वरा महाघोषा: पंचदश परमाधार्मिकाः ।।१८।। ગાથાર્થ: અંબ, અંબરિસ, શ્યામ, શબલ તથા રુદ્ર, ઉપરુદ્ર તથા કાળ અને મહાકાળ તથા અસિ, પત્રધેનુ, કુંભ, વાલક તથા વૈતરણી તથા ખરસ્વર અને મહાઘોષ એમ પંદર પરમાધામીઓ છે. (૯૭-૯૮)
अम्बा: - अम्बजातीयदेवाः अम्बर्षयः - अम्बर्षिजातीयाः एवं श्यामाः शबलाः रुद्राः उपरुद्राः काला: महाकाला: असिनामानः पत्रधनुर्नामान: 'कुम्भजातीयाः वालुकाभिधाना: वैतरणीनामानः खरस्वरा महाघोषाः, एते पञ्चदश परमाधार्मिका देवा: अत्राखेटिका इव क्रीडया नारकाणां वेदनोत्पादका इति ।। एते च नस्कपाला देवास्तेषामभिमुखं किं जल्पन्तो धावन्ति ?, किं चाग्रतः कुर्वन्तीत्याह -
ટીકાર્થ : અંબે જાતિના દેવો અંબ કહેવાય છે, અંબર્ષ જાતિના દેવો અંબર્ષ કહેવાય છે. એ પ્રમાણે શ્યામ, शमस, रुद्र, ७५रुद्र, Sta, मह15 मसि. पत्रधनु, कुंभ, वासु, ५२१२ भने महाघोष विशे ५ तेम०४ જાણવું અર્થાત્ તે તે જાતિના દેવો તે તે નામથી ઓળખાય છે. આ પંદર પરમાધામી દેવો નરકમાં શિકારી કૂતરાની જેમ ક્રિીડાથી નારકોને વેદના ઉત્પન્ન કરનારા છે.
અવતરણિકા: અને એ નરકપાલ દેવો શું બોલતા તેઓની તરફ દોડે છે ? અને પછી શું કરે છે? તેને જણાવવા કહે છે
एए य निरयपाला धावंति समंतओ कलयलंता । रे रे तुरियं मारह छिंदह भिंदह इमं पावं ।।१९।। इयं जपंता वावल्लभल्लिसेल्लेहिं खग्गकुंतेहिं । नीहरमाणं विंधंति तह य छिंदंति निक्करुणा ।।१००।। एते च निरयपाला: धावन्ति समंततश्च कलकलयन्तः,
रे रे त्वरितं मारयत छिन्न भिन्न इमं पापम् ।।१९।। १-२. विरुं - वा. ।। ३. कुम्भिं - वा. ।।