________________
ભવભાવના પ્રકરણ ભાગ- ૨
૪૫
• पीडिजइ सो तत्तो घडियालयसंकडे अमायंतो ।
पीलिजंतो हत्थि व्व घाणए विरसमारसइ ।।१४।। पीड्यते स ततो घटिकालये संकटे अमान्,
पीड्यमानो हस्तीव (यन्त्रे) घानके विरसमारसति ।।१४।। ગાથાર્થ : તે નારકનો જીવ સાંકડા ઘટિકાલયમાં નહીં સમાતો પીડાય છે અને ઘાણીમાં પલાતા હાથીની જેમ કરુણ રડે છે. (૯૪).
घटिकालयसङ्कटे पीड्यते-बाध्यतेऽसौ, घटिकालयस्यातिसंकटत्वात् तस्य चातिमहत्त्वादिति, हस्तिनं च घाणके प्रायो न कश्चित् प्रक्षिपति, केवलमभूतोपमेयं, यद्येवं कश्चित् कुर्यादिति ।। तं च तथोत्पन्नं दृष्ट्वा परमाधार्मिकसुरा यत् कुर्वन्ति तद्दर्शयति -
ટીકાર્ય ઘટિકાલયનું પ્રમાણ ઘણું સાંકડુ હોવાથી અને જીવનું શરીર ઘણું મોટું હોવાથી સાંકડા ઘટિકાલયમાં જીવ પીડાય છે. ઘણું કરીને કોઈપણ હાથીને ઘાણીમાં નાખતું નથી. આ ફક્ત અભૂતોપમા (કલ્પિત ઉપમા = જે વસ્તુ નથી તેની આપવામાં આવેલી ઉપમા) છે. જો કોઈક આ પ્રમાણે કરે તો હાથી કરુણ સ્વરે રડે એ 640 4टी ... અને તેવી રીતે ઉત્પન્ન થયેલા નારકના જીવને જોઈને પરમાધામી દેવો જે પ્રવૃત્તિ કરે છે તેને જણાવે છે.
तं तह उप्पण्णं पासिऊण धावंति हतुट्ठमणा । रे रे गिण्हह गिण्हह एवं दुटुं ति जंपंता ।।९५ ।। छोल्लिज्जंतं तह संकडाउ जंताओ वंससलियं व । धरिऊण खरे कळंति पलवमाणं इमे देवा ।।१६।। तं तथोत्पन्नं दृष्ट्वा धावंति हृष्टतुष्टमनसः, रे रे गृह्णत गृह्णत एनं दुष्टमिति जल्पन्तः ।।१५।। तक्ष्यमाणं तथा संकटात् यंत्रात् वंशशलाकामिव,
धृत्वा क्षुरप्रे कर्षयन्ति प्रलपन्तं इमे देवाः ।।१६।। ગાથાર્થ તથા ઉત્પન્ન થતા તે નારકને જોઈને અરે ! અરે ! આ દુષ્ટને પકડો પકડો એ પ્રમાણે બોલતા હૃષ્ટ-તુષ્ટ મનવાળા આ પરમાધામી દેવો દોડે છે તથા સાંકડા યંત્રમાંથી છોલાતી વાંસની સળીની જેમ છોલાતા તથા પ્રલાપ કરતા નારકના જીવને સાણસાથી પકડીને ખેંચે છે અર્થાતુ ખેંચનાર કારીગર અસમાન જાડાઈવાળી વાંસની સળીને યંત્રના કાણામાંથી ખેંચીને છોલીને સરખી જાડાઈ વાળી કરે છે તેમ પરમાધામીઓ નારકના જીવને પીડે છે. (૯૫-૯૬). यथा मोचिकः फरकनिमित्तं यन्त्राद्वंशशलिकामाकर्षति, शेषं सुगमं ।। के पुनस्ते परमाधार्मिका देवाः ? इत्याह -