________________
3४
ભવ ભાવનાપ્રકરણ ભાગ- ૨
ટીકાર્ય ક્યારેય પણ વિનાશ નહીં પામતો હોવાથી જીવ નિત્ય સ્વભાવવાળો છે. પણ બાકીની શરીરાદિ વસ્તુઓ ભંગુર છે કારણ કે અગ્નિઆદિના સંસ્કારથી અહીં જ વિનાશ પામે છે અને વિભાવાદિક વસ્તુ બાહ્ય પ્રગટ કારણોથી ઉત્પન્ન થનાર છે જ્યારે જીવ અનાદિ સિદ્ધ છે કારણ કે તેની ઉત્પત્તિનું કોઈ કારણ નથી. નિત્ય-અનિત્યનો તથા સહેતુક - નિર્દેતુકનો ભેદ પ્રસિદ્ધ છે. ભેદમાં બીજા હેતુને કહે છે.
बंधइ कम्मं जीवो भुंजेइ फलं तु सेसयं तु पुणो । धणसयणपरियणाई कम्मरस फलं च हेउं च ।।७३।। बधाति कर्म जीवः भुङ्क्ते फलं तु शेषस्तु पुनः,
धनस्वजनपरिजनादिः कर्मणः फलं च हेतुश्च ।।७३।। ગાથાર્થઃ જીવ કર્મોને બાંધે છે અને તેના ફળને ભોગવે છે પણ શેષ ધન-સ્વજન-પરિજનાદિ કર્મનું ३१ भने हेतु छ. (७3)
जीवो मिथ्यात्वादिहेतुभिर्ज्ञानावरणादिकं कर्म बध्नाति, तत्फलं च समयान्तरे भुङ्क्ते, शेषं तु धनस्वजनपरिजन शरीरादि कर्मणः फलं-कार्य, शुभाशुभकर्मोदय वशेनैव तस्य जायमानत्वात्, तथा हेतुः कारणभूतं च कर्मणः, तन्ममत्वादिना तत्प्रत्यययकर्मबन्धस्य जीवे समुत्पद्यमानत्वाद्, अतो भिन्नस्वभावत्वाजीवधनादीनां भेदः ।। यदि नामैवं भेदस्ततः किमित्याह
ટીકાર્થ ? જીવ મિથ્યાત્વ-અવિરતિ-પ્રમાદ-કષાય અને યોગો એ પાંચ કારણોથી જ્ઞાનાવરણીયાદિ કર્મોને બાંધે છે અને સમયાંતરે (અબાધાકાળ પછી) બાંધેલા કર્મના ઉદય વખતે ફળને ભોગવે છે. ધન-સ્વજનપરિજન-શરીરાદિ પુણ્ય કર્મ આદિના ઉદયથી પ્રાપ્ત થતા હોવાથી કર્મનું ફળ છે અર્થાત્ કાર્ય છે. અને ધનસ્વજન-શરીરાદિની પ્રાપ્તિ પછી તેમાં મમત્વાદિ ઉત્પન્ન થવાથી ફરીથી જીવ કર્મો બાંધે છે તેથી તે કર્મબંધનું કારણ બને છે. આમ જીવ અને ધનાદિના સ્વભાવમાં ભિન્નતા હોવાથી બંને ભિન્ન છે. જો જીવ અને અજીવનો ભેદ છે તો તેથી શું? એને જણાવતા કહે છે
इय भित्रसहावत्ते का मुच्छा तुज्झ विहवसयणेसु ? । किं वावि होजिमेहिं भवंतरे तुह परित्ताणं ? ।।७४।। इति भिन्नस्वभावत्वे का मूर्छा तव विभवस्वजनेषु, ? किं वाऽपि भविष्यति एभिर्भवान्तरे तव परित्राणं ।।७४।। भिन्नत्ते भावाणं उवयारऽवयारभावसंदेहे । किं सयणेसु ममत्तं ? को य पओसो परजणम्मि ? ।।७५।। भिन्नत्वे भावानां उपकारापकारभावसंदेहे, किं स्वजनेषु ममत्वं ? कश्च प्रद्वेषः परजने ? ।।७५ ।।