________________
२८
ભવ ભાવના પ્રકરણ ભાગ - ૨
સ્વજનોની વચ્ચે રહેલો, રોગથી પરાભવ પામેલો અહીં એકલો જ કિલામણા પામે છે, સ્વજનો પણ તેના રોગનો ભાગ કરીને લેતા નથી તેમજ દૂર પણ કરતા નથી - ૫૭
सुगमे । नवरं 'न विरिंचइ' त्ति न विभज्य गृह्णाति, नाप्यपनयति । तथा - ગાથાર્થ સરળ છે પણ ના વિસિંઘ નો અર્થ એ છે કે વિભાગ કરીને લઈ શકાતા નથી અને દૂર કરતા નથી.
मज्झम्मि बंधवाणं सकरुणसद्देण पलवमाणाणं । मोत्तुं विहवं सयणं च मझुणा हीरए एक्को ।।५७।। पत्तेयं पत्तेयं कम्मफलं निययमणुहवंताणं । को कस्स जए सयणो ? को कस्स व परजणो एत्थ ? ॥५८।। मध्ये बांधवानां सकरुणशब्देन प्रलपतां । मुक्त्वा विभवं स्वजनञ्च मृत्युना हियते एकः ।।५७।। प्रत्येकं प्रत्येकं कर्मफलं निजकमनुभवतां ।
कः कस्य जगति स्वजन: ? कः कस्य परजनोऽत्र ? ।।५८।। ગાથાર્થ કરુણ શબ્દથી પ્રલાપ કરતા ભાઈઓની મધ્યમાંથી વિભવ અને સ્વજનને છોડીને એકલો ४ मृत्युव ४२५७२।य छे. (५७) પોતાના કરેલા દરેકે દરેક કર્મફળને અનુભવતા જીવોને કોણ કોનો સ્વજન છે ? અથવા અહીં । ओनो ५२४न छ ? (५८)
स्वकृतकर्मफलं ह्यनुभवतां प्राणिनां यदा कोऽपि विभागं न गृह्णाति नापि तद्वेदनं निवारयितुं शक्नोति तदा क: कस्य स्वजन: परजनो वा, ? न कश्चित्, मोहविलसितमात्रमेवेदमिति भावः ।। अथ सहानुयायी कोऽपि स्यात्, तदपि नेत्याह -
ટીકાર્થ : સ્વકૃત કર્મના ફળને અનુભવતા જીવોની વેદના જ્યારે કોઈપણ વિભાગ કરીને લેતા નથી અને નિવારવા માટે પણ સમર્થ નથી ત્યારે કોણ કોનો સ્વજન કે પરજન છે ? અર્થાત્ કોઈપણ નથી. આ મોહનો વિલાસ માત્ર છે એ પ્રમાણેનો ભાવ છે.
પ્રશ્નઃ સ્વકૃતકર્મને અનુભવનારને કોઈપણ સહાનુયાયી થશે ? ઉત્તરઃ ના, સ્વકૃત કર્મફળ અનુભવનારને કોઈપણ સહાનુયાયી થતો નથી. તેને બતાવતા કહે છે
को केण समं जायइ ? को केण समं परं भवं वयइ ? । को कस्स दुहं गिण्हइ ? मयं च को कं नियत्तेइ ? ।।५९।। कः केन समं जायते ? । कः केन समं परं भवं व्रजति ?
कः कस्य दुःखं गृह्णाति ! मृतञ्च कः कं निवर्तयते ? ।।५९।। ગાથાર્થ : કોણ કોની સાથે જન્મે છે ? કોણ કોની સાથે પરભવમાં જાય છે ? કોણ કોના દુ:ખને । छ ? भने छोए या भरेवाने पाछो साव छ ? (421वे छ ?)