________________
૨૭૪
ભવ ભાવના પ્રકરણ ભાગ- ૨
આવેલી વ્રજના મુખના જેવી મુખવાળી કીડીઓ વડે અઢી દિવસમાં ખવાઈને તે ચાલણી જેવો કરાયો. (૨૪) અને સિદ્ધાંતમાં પણ કહ્યું છે કે- ઉપશમ - વિવેક અને સંવર એ ત્રણ પદોથી જે ધર્મને પામી સંયમપર આરૂઢ થયો છે તે ચિલાતિ પુત્રને હું નમું છું. (૧).
લોહીના ગંધથી પગ ઉપરથી ચડેલી કીડીઓ જેના મસ્તકને ખાય છે તે દુષ્કરકારક ચિલાતિપુત્રને હું વંદું धुं. (२)
ધીર ચિલાતિપુત્ર કીડીઓથી ચાલણી જેવો કરાયો. કીડીઓથી ખવાતો છતાં પણ તે ઉત્તમ અર્થને પામ્યો. (अर्थात् समापिथी अनशनने पाभ्यो.) (3)
અઢી રાત્રી-દિવસના ટૂંકા કાળથી ચિલાતિપુત્રે અપ્સરાગણથી યુક્ત, રમ્ય એવા ઇન્દ્રો અને દેવો જેમાં રહે छ तवा भुवनने प्राप्त यु. (४)
(विमाती पुत्रनुं जथान समाप्त यु) अस्यां नवमभावनायां नूतनबध्यमानकर्मणो रागादिनिग्रहेण संवर उक्तः, चिरबद्धं तु यत् सत्तायां विद्यते तदपि निर्जरणीयमेव, अन्यथा मोक्षप्राप्त्यभावाद्, इत्यतः संवरभावनाऽनन्तरं निर्जराभावनोच्यते, निर्जरा च चिरबद्धस्य कर्मणः कनकावलीप्रमुखतपोविशेषैर्भवतीति प्रतिपादयत्राह -
આ નવમી ભાવનામાં નવા બંધાતા કર્મનો સંવર રાગાદિના નિગ્રહથી થાય છે એમ કહેવાયું. લાંબાકાળ પૂર્વે બંધાયેલા કર્મો જે સત્તામાં પડ્યા છે તે પણ નિર્જરવા જોઈએ નહીંતર મોક્ષની પ્રાપ્તિ ન થાય. આથી હવે સંવર ભાવના પછી નિર્જરા ભાવના કહેવાય છે અને લાંબા કાળથી બંધાયેલા કર્મોની નિર્જરા કનકાવલી પ્રમુખ તપ વિશેષોથી થાય છે તેથી એને બતાવતા કહે છે કે
(अथ निर्जराभावना) कणगावलिरयणावलिमुत्तावलिसीहकीलियप्पमुहा । होइ तवा निजरणं चिरसंचियपावकम्माणं ।।४५१।। कनकावलिरत्नावलिमुक्तावलिसिंहक्रीडितप्रमुखं
भवति तपः निर्जरणं चिरसंचितपापकर्मणाम् ।।४५१।। ગાથાર્થ : કનકાવલિ-રત્નાવલિ-મુક્તાવલિ-સિંહવિક્રીડિત વગેરે તપોથી લાંબા સમયથી સંચિત ५।५ नो नाश थाय छे. (४५१) ___ कनकावलीप्रमुखं तपश्चिरसंचितपापकर्मणां निर्जरणहेतुत्वादुपचाराद् "रूपको भोजन" मित्यादिन्यायतो निर्जरणमुच्यते । तत्र कनकावलीतपः १ किमभिधीयते ? २] २२ इति, अत्रोच्यते, चतुर्थं कृत्वा पारयति, ततः षष्ठं, ततोऽष्टममित्येका : काहलिका, अत्र स्थापना ततश्चाष्टौ षष्ठानि करोति, एतैः किल काहलिकाया अधस्तादाडिमकं निष्पद्यते, अस्य स्थापना ततश्चैक मुपवासं कृत्वा पारयति, ततो द्वौ तत स्त्रीस्ततोऽपि चतुर इत्येवं पंच षट् सप्ताष्टौ नव दशैकादश द्वादश त्रयोदश चतुर्दश पंचदश ततः षोडशोपवासान् कृत्वा पारयति, एषा दाडिमकस्याधस्तादेका कनकावलीसम्बन्धिनी लता भवति । ततश्चतुस्त्रिंशत् षष्ठानि करोति, एतैः किल कनकावल्यधस्ताद् पदकं संपद्यते अस्य स्थापना