________________
ભવ ભાવના પ્રકરણ ભાગ - ૨
૨૬૯
सामान्यभणनेऽपि प्रक्रमाद्विशेषो द्रष्टव्यः, ततश्च संवृतं-तद्विरतिग्रहणेन स्थगितं प्राणातिपातलक्षणं आश्रवद्वारं येन स संवृताश्रवद्वारः, अयं च सोऽभिधीयते य: किमित्याह-यः सम्यग् भूतानि-पृथिव्यादीनि जीवलक्षणानि प्रेक्षते-आगमश्रवणादिद्वारेण जानाति, ततश्च भूतेष्वात्मभूतो भवति, ज्ञानस्य विरतिफलत्वाद्, भूतानि सर्वाण्यपि आत्मवत् सम्यग् रक्षतीत्यर्थः, एवंविधश्च संवृतप्राणातिपाताश्रवद्वारत्वात्तजनितकर्ममलेन न लिप्यत इति, तस्मादेतत् परिभाव्येदं कुरु ।। किमित्याह -
ટીકાર્થ : સામાન્યને કહેવાથી વિશેષ કહેવાઈ ગયેલ જાણવો કારણ કે સામાન્ય અને વિશેષને અવિનાભાવ સંબંધબીજાના અભાવમાં એકનો અભાવ) અવશ્ય હોય છે અર્થાત્ એક હોય તો બીજો અવશ્ય હોય અને બીજાના અભાવમાં એકનો અભાવ અવશ્ય હોય છે અને તેથી સંવૃત્તાશ્રવદર: એટલે આશ્રવની વિરતિ કરવાથી સ્થગિત કરાયું છે. પ્રાણાતિપાત સ્વરૂપ આશ્રદ્વાર જેનાવડે એવો તે સંવૃત્તાશ્રવર: કહેવાય છે. આવો જે હોય તે કેવો હોય ? તેને કહે છે. જે પૃથ્વીકાયાદિ જીવોને આગમના શ્રવણ દ્વારા સારી રીતે જાણે છે અને પછી તે સર્વ જીવોને વિશે પોતા સ્વરૂપ થાય છે કારણ કે જ્ઞાનનું ફળ વિરતિ છે અર્થાત્ સર્વપણ જીવોનું પોતાની માફક સમ્યગું રક્ષણ કરે છે અને જેણે પ્રાણાતિપાત આશ્રવ દ્વારનું સંવર કર્યું છે તેવો જીવ પ્રાણાતિપાત નિમિત્તે બંધાતા કર્મથી લપાતો નથી તેથી આશ્રવ ભાવનાનું ચિંતવન કરી આ (હવે પછી કહેવાશે તે) કરો. શું કરવું ? તેને બતાવે છે
हिंसाइ इंदियाई कसायजोगा य भुवणवेरीणि ।
कम्मासवदाराइं रंभसु जइ सिवसुहं महसि ।।४४४।। हिंसादीनि इन्द्रियाणि कषाययोगाश्च भुवनवैरिण:
कर्माश्रवद्वाराणि रुंद्धि यदि शिवसुखं इच्छसि ।।४४४।। ગાથાર્થ : જો તું શિવસુખને ઇચ્છે છે તો ભવનના વૈરી એવા હિંસાદિ પાપો, પાંચેય ઇન્દ્રિયો, કષાયો તથા યોગો સ્વરૂપ કર્માશ્રવઢારોને રુંધ. (અટકાવ)
हिंसादीनि-हिंसामृषास्तेयमैथुनपरिग्रहादीनीत्यर्थः, इंद्रियाणि-श्रोत्रचक्षुरादीनि, कषाया:-क्रोधादयो, योगा:मनोवाक्कायाः, एतानि सर्वाण्यपि नारकाद्यनन्तदुःखहेतुभूतकाश्रवणात् काश्रवद्वाराणि भुवनत्रये वैरिभूतानि 'निरंभसु' त्ति तद्विपक्षासेवकपाटस्थगनेन निरुद्धि, यदि शिवसुखं महसि-वाञ्छसीति ।। ननु कथं पुनरेते आश्रवाः सर्वेऽपि युगपनिरुध्यन्त इति संक्षिप्तं साधारणं तनिरोधे कंचनाप्युपायं कथयत यूयमित्याह -
ટીકાર્થ : હિંસાલીન એટલે હિંસા-જૂઠ-ચોરી-મૈથુન અને પરિગ્રહ વગેરે એ પ્રમાણે અર્થ છે. ન્દ્રિયન એટલે સ્પર્શેન્દ્રિય-રસનેન્દ્રિય-ધ્રાણેન્દ્રિય અને ચક્ષુરિન્દ્રિય અને શ્રોત્રેન્દ્રિયના અપ્રશસ્ત વિષયોનું સેવન ઋષાયા: એટલે ક્રોધ-માન-માયા અને લોભ.યો.TI: એટલે મન-વચન-કાયાનો અપ્રશસ્ત વ્યાપાર. નરકગતિના અનંત દુ:ખોના કારણ સ્વરૂપ કર્મોના બંધ કરાવનારા હોવાથી આ સર્વ પણ કર્યાશ્રવધારો ત્રણ ભુવનમાં જીવોના વૈરીઓ છે. નિરંમણું એટલે આશ્રવના વિપક્ષના સેવન રૂપ કપાટને બંધ કરીને અટકાવ જો તું શિવ સુખને ઇચ્છે છે તો.