________________
૨૪૪
ભવ ભાવના પ્રકરણ ભાગ-૨
आश्रवा एव कर्मकचवरप्रवेशस्य द्वाराणीव द्वाराण्याश्रवद्वाराणि, तद्यथा - मायालोभकषायमिश्रपरिणामो रागः, क्रोधमानमिश्रपरिणतिस्तु द्वेषः । उक्तं च - 'माया लोभकषायश्चेत्येतद्रागसंज्ञितं द्वन्द्वम् । क्रोधो मानश्च पुनद्वेष इति समासनिर्दिष्टः ।।१।। (प्रशम.) इति, कषाया:-क्रोधादयश्चत्वारः, स्पर्शनरसनादीनि पंचेन्द्रियाणि प्रसिद्धान्येव, हिंसाऽलीकभाषणादीनि च आदिशब्दाच्चौर्यमैथुनपरिग्रहरात्रिभोजनमिथ्यात्वाविरतियोगादिपरिग्रहः, एतानि सर्वाण्यपि कर्मण आश्रवद्वाराणि । इदमुक्तं भवति-यथा कस्मिंश्चित् उद्घाटद्वारेऽपवरके मूलद्वारगवाक्षजालकादिभिरिः पवनप्रेरितं रजःकचवरादिकं प्रविशति तथा जीवापवरके रागद्वेषादिभिरः कर्मरजःकचवरं प्रविशति, सर्वस्यापि कर्मोपादानस्य तद्धेतुत्वाद्, अत एतानि रागादीन्याश्रवद्वाराणि अभिधीयन्त इति ।। तत्र रागद्वेषयोराश्रवद्वारत्वं स्वयमेव प्रकटयति -
ટીકાર્ય : આશ્રવો જ કર્મરૂપી કચરાના પ્રવેશ દ્વારો છે. દ્વારા જેવા દ્વારો છે માટે દ્વાર કહેવાય છે અને તે આશ્રવના દ્વારો છે માટે આશ્રવ દ્વાર. આશ્રવના દ્વારા આ પ્રમાણે છે
માયા અને લોભ કષાયનો જે મિશ્ર પરિણામ તે રાગ છે અને ક્રોધ તથા માનની જે મિશ્ર પરિણતિ તે દ્વેષ छ. प्रशभतिभा धुंछ ? - माया लोभ कषाय श्चेत्येतद्राग संज्ञितं द्वन्द्वम् । क्रोधो मानश्च पुनद्वेष इति समास निर्दिष्टः ક્રોધ-માન-માયા-લોભ એ ચાર કષાયો છે. સ્પર્શેન્દ્રિય. રસેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય અને શ્રોત્રેન્દ્રિય એ पांय छन्द्रियो छे. ते प्रसिद्ध ४ छ. डिंसा-86-योरी-भैथुन-परिग्रह-रात्रीमान मिथ्यात्व-मविशति तथा મન-વચન કાયાના યોગો આ બધા પણ કર્મના આશ્રવ દ્વારો છે. કહેવાનો ભાવ એ છે કે – જેમ કોઈક ઉઘાડેલ દરવાજાવાળા ઓરડામાં મૂળ દરવાજામાંથી વારી જાળીયા વગેરે દ્વારોમાંથી પવનવડે લવાયેલ ધૂળકચરો વગેરે પ્રવેશે છે તેમ જીવરૂપી ઓરડામાં રાગદ્વેષ આદિ રૂપી દ્વારોથી કર્મરૂપી કચરો પ્રવેશે છે. કેમકે રાગદ્વેષ વગેરે સર્વ પ્રકારના કર્મોને ગ્રહણ કરવાના કારણો છે. આથી જ આ રાગદ્વેષાદિને આશ્રવ ધારો डेवाय छे. કર્મોના ઉપાદાનમાં રાગદ્વેષનું આશ્રવદ્વારપણું છે એમ સ્વયં જ ગાથામાં પ્રકટ કરે છે.
रागद्दोसाण धिरत्थु जाण विरसं फलं मुणंतोऽवि । पावेसु रमइ लोओ आउरवेजो ब्व अहिएसु ।।४३३।। रागद्वेषौ धिगस्तु ययोः विरसं फलं जाननपि
पापेषु रमते लोकः आतुरवैद्य इव अहितेषु ।।४३३।। ગાથાર્થ : રાગ-દ્વેષને ધિક્કાર થાઓ કારણ કે અપથ્યના સેવનથી વિરસ ફળ મળશે એમ જાણતો હોવા છતાં વૈદ્ય જેમ અપથ્યનું સેવન કરે છે તેમ પાપના સેવનથી વિરસફળ મળશે એમ જાણતો હોવા छतies पापोमा २४९। ४२ छ. (४33)
रागद्वेषयोः सकलत्रिभुवनशत्रुभूतयोः धिगस्तु तयोविरसं-परिणामदारुणं नरकगमनादिकमिहलोकेऽपि बन्धवधापभ्राजनादिकं फलं जानन्नपि वराको लोकस्तदधिष्ठितः पापेषु-परधनहरणपरयोषिद्गमनकलहादिकेषु रमतेरतिं लभते, यथा आतुरो-व्याधिगृहीतो वैद्यः स्वयमपथ्यभोगफलं जानन्नपि अहितेषु-अपथ्येषु लोलतादिप्रेरितो रमते । इदमुक्तं भवति-रागद्वेषातुरो लोकः पापेषु प्रवर्त्तते, तत्प्रवृत्तौ च नूतनमशुभं दुरन्तं कर्म बध्नातीत्येवमनयोराश्रवद्वारता । एवमन्यत्राप्यसौ स्वबुद्ध्या भावनीयेति ।। अथ क्रोधमानमायालोभानामाश्रवद्वारतामाविष्कुर्ववाह -